થોડા મહિના અગાઉ ફલાઇટની ટિકિટ બુક કરવાથી મળે છે સારું ડિસ્કાઉન્ટ ……શું હકીકતમાં આવું હોય છે!!!

વિદેશ પ્રવાસની સાથે-સાથે આજકાલ લોકો દેશના અનેક સ્થળોએ જવા માટે પણ ફ્લાઇટનો સહારો લેવા લાગ્યા છે. આવી સ્થિતિમાં, કેટલાક મહિનાઓ માટે આપણને ટિકિટ ખૂબ સસ્તી પડે છે, તો કેટલાક મહિના વધુ, પરંતુ શું કરીએ લાંબા અંતરની મુસાફરી માટે ફ્લાઇટ્સ જ લેવી પડે છે. જોકે આ ટિકિટની કિંમત દરેક એરલાઇનની ડીલ્સ પર નિર્ભર કરે છે. તેમ … Read more

જાણો વરસાદમાં ત્વચાની એલર્જીથી બચવાના ઉપાય, વરસાદનું પાણી અને કીડા-મકોડા વધારે છે ત્વચા સંબંધિત સમસ્યાઓ

Image Source વરસાદની ઋતુમાં ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓ તથા એલર્જી ખૂબ જ વધી જાય છે. અને ઘણા બધા લોકોને આ તકલીફ નો સામનો કરવો પડે છે. વરસાદમાં ત્વચા ઉપર એલર્જી, શરદી-ખાંસી અને તાવ સિવાય માથામાં ખંજવાળ જેવી સમસ્યાઓ પણ ખૂબ જ વધી જાય છે. આમ વરસાદના પાણીના સંપર્કમાં આવવાથી ત્વચાને ખૂબ જ નુકસાન પહોંચે છે, … Read more

ચોમાસાની આલ્હાદક ઋતુમાં માણો ગુજરાતની નજીક આવેલા ખાસ હિલ સ્ટેશનોની મજા

Image Source ભારતના પશ્ચિમ ભાગમાં ઉપસ્થિત ગુજરાત ભારતનું એક પ્રમુખ રાજ્ય છે. અને ગુજરાત પોતાની સાંસ્કૃતિક વિવિધતા માટે ખૂબ જ જાણીતું છે. ગુજરાત જેટલું સુંદર છે તેટલા જ સુંદર તેની આસપાસ આવેલા હિલ સ્ટેશન છે, ગરમીથી છુટકારો અપાવવા માટે ગુજરાતની આસપાસ આવેલા ઘણા બધા એવા હિલ સ્ટેશન છે જે પ્રાકૃતિક સુંદરતા માટે ખૂબ જ જાણીતા … Read more

વરસાદની ઋતુમાં પીવો મશરૂમનો સ્વાદિષ્ટ સૂપ, આજે જ જાણો તેને બનાવવાની રીત

Image Source શરીરને મજબૂત બનાવી રાખવા માટે આપણા સ્નાયુઓ તથા હાડકાં મજબૂત હોવા ખૂબ જ જરૂરી છે. અને તેના જ કારણે આપણે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી આપણા હાડકા અને સ્નાયુઓને લાભ મળે તેની માટે આપણે અલગથી કંઈ જ ખાવાની જરૂર નથી. દરરોજ ખાનાર વસ્તુઓમાંથી જ એક મશરૂમમાં જ એવી ઘણી બધી વસ્તુઓ હોય … Read more

હિમાચલમાં ઉપલબ્ધ છે અદ્ભૂત ટોયટ્રેન ટુર પેકેજ, ઘણી સુંદર જગ્યાઓથી પસાર થાય છે આ ટોય ટ્રેન્સ

Photo Credit: love_traveling_is_life હિમાચલ પ્રદેશની સુંદરતા જોઇને એવું લાગે છે કે જાણે કોઇ કલાકારે એક જ પેઇન્ટિંગ અને દરેક રંગોથી ભરી દીધી છે. હિમાચલ એક એવી જગ્યા છે જ્યાં દર વખતે આપણે વારંવાર જઈએ તેમ છતાં પણ આ જગ્યા આપણને વધુ સુંદર દેખાય છે. કદાચ જ કોઈ વ્યક્તિ એવું હશે જેમને હિમાચલ પ્રદેશ પસંદ ન … Read more

BJD ધારાસભ્યે ગર્લફ્રેન્ડને આપેલું વચન પૂરું ન કર્યું, પોતાના લગ્નમાં ન આવવા બદલ પોલીસે કેસ નોંધ્યો

Image Source પોતાના લગ્નમાં ન આવવા પર ધારાસભ્ય વિજય શંકર દાસ વિરૂદ્ધ પોલીસે કેસ રજૂ કર્યો છે. પ્રેમિકાએ ધારાસભ્ય અને તેના પરિવાર પર છેતરપિંડી, છેડતી સહિતની ઘમકીનો આરોપ લગાવ્યો છે. ઓડિશામાં બીજૂ જનતા દળના ધારાસભ્ય બિજય શંકર દાસ પોતાના લગ્નના રજીસ્ટ્રેશન માટે આવવાનું ભૂલી ગયા. એક મહિના પેહલા ધારાસભ્ય એ તેની પ્રેમિકા સાથે મળીને તેના … Read more

શું તમે ક્યારેય ધાણાના પાનની સબ્જી ખાધી છે!! જો નહી તો આજે જ ટ્રાય કરો અને જાણો તેના અદભુત ફાયદાઓ

Image Source ધાણા હદય સાથે સબંધિત બીમારીના જોખમને ઓછું કરી દે છે. સાથેજ શરીરમાંથી કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડીને હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. આવી સ્થિતિમાં તમે લીલા ધાણાની શાકભાજીનું સેવન કરી શકો છો. રોટલી અથવા પરોઠાની સાથે ખાવાથી તેનો સ્વાદ લાજવાબ લાગશે. ધાણાની સુગંધ અને સ્વાદ બંને જ શાકભાજી, દાળની રોનક વધારે છે. તમે સજાવટ … Read more

બિહારના કટિહાર જિલ્લાના રફિકનું વજન જાણીને થશે આશ્ચર્ય, 30 વર્ષની ઉંમરે છે 200 કિલો વજન

બિહારના કટિહાર જિલ્લાનો રફીક તેની મેદસ્વિતાને કારણે ચર્ચામાં છે. રફીકની ઉંમર 30 વર્ષ છે અને તેનું વજન બે ક્વિન્ટલ એટલે 200 કિલો છે. મેદસ્વિતાને કારણે રફીક વધારે ચાલી શકતો નથી. રફીકના ડાયેટની વાત કરીએ તો એક વારમાં 3 કિલો ચોખા, 2 કિલો લોટની રોટલી અને 2 લીટર દૂધ એક વખતનું ભોજન કરે છે. રફીકે બે … Read more

વિશ્વનો એકમાત્ર એવો જ્વાળામુખી જ્યાંથી નીકળે છે વાદળી લાવા, ઉપરાંત ત્યાં એસિડનું તળાવ પણ છે

એક એવો જ્વાળામુખી જે વાદળી લાવા ફેલાવે છે તે જાવા, ઇન્ડોનેશિયામાં બાન્યુવાંગી રીજન્સી અને બોન્ડોવોસો રીજન્સીની સરહદ પર આવેલો છે. આ એક ખૂબ જ આશ્ચર્યજનક કુદરતી ઘટના છે. આ જ્વાળામુખી તેની ચાર વસ્તુઓ માટે જાણીતો છે – પ્રથમ વાદળી લાવા, વાદળી અગ્નિ, એસિડિક ક્રેટર તળાવ અને સલ્ફરની ખાણકામ માટે. તેનું નામ કાવાહ ઇજેન વોલ્કેનો છે. … Read more

ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ એવી એવોકાડો ની સ્વાદિષ્ટ ચટણી, જે ઘણી ફાયદાકારક છે, તો ચાલો જાણીએ તેની રેસીપી

એવોકાડો વિટામિન અને ખનીજથી ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં તેની ચટણી પણ ઘણી ફાયદાકારક હોય છે. એવોકાડોની ચટણી ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દી માટે પણ ફાયદાકારક છે. Image Source લીલી ચટણી, લસણની ચટણી ઘણી ફાયદાકરક હોય છે, પરંતુ જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ભોજનમા જ તમે કેટલીક હેલ્ધી … Read more