સૂંઠ અને લવિંગનું એકસાથે સેવન કરવાથી સ્વાસ્થ્યને મળે છે આ 6 અદભુત ફાયદા, જેને જાણીને તમે આશ્ચર્યમાં મૂકાઈ જશો

સૂંઠ અને લવિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને સૂંઠને આયુર્વેદમાં ઔષધિના રૂપે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. સૂંઠ અને લવિંગનું એકસાથે સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. સૂંઠ આદુને સૂકવીને બનાવવામાં આવે છે અને સૂંઠને લોકો પીસીને ઘણી બધી સમસ્યાઓમાં પણ ઉપયોગમાં લે છે. અને તે સિવાય તેનો … Read more

શનિ મહારાજ 30 વર્ષ પછી કુંભ રાશિમાં કરી રહ્યા છે પ્રવેશ, આ 4 રાશિના વ્યક્તિની ખુલી જશે કિસ્મત

શનિના ગ્રહની ચાલમાં જ્યારે પણ બદલાવ આવે છે ત્યારે તેનો પ્રભાવ દરેક રાશિના વ્યક્તિના જીવન ઉપર પડે છે 30 વર્ષ પછી શનિ પોતાની સ્વર રાશિ કુંભ માં પ્રવેશ કરવા જઈ રહ્યા છે આ રાશિમાં શનિ ના પ્રવેશ કરતા જ આચાર રાશિ ના વ્યક્તિની કિસ્મત બદલાઈ જશે આ ધન પ્રાપ્તિના ખૂબ જ પ્રબળ યોગ જોવા મળી … Read more

જો વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરની આ દિશામાં જો સીડી બનાવવામાં આવે તો ક્યારેય ધન સંપત્તિની ઉણપ નહી રહે…

સીડીની જેમ આપણી સફળતા પણ ઊંચાઈ પર પહોંચતી રહે તેથી વાસ્તુ શાસ્ત્રમાં સીડી સાચી દિશામાં હોવા અને અન્ય ઉપાય જણાવવામાં આવ્યા છે. જ્યારે પણ ઘર બને છે ત્યારે વાસ્તુનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, તેનાથી આપણને લાભ થાય છે. જો ઘર બનાવતી વખતે વાસ્તુની બધી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે ક્યારેય પણ કોઈ વસ્તુથી … Read more

રામ મંદિર ની ડિઝાઈન તૈયાર કરનાર સોમપુરા પરિવારની મુલાકાત લો, જેની 15 પેઢીઓ બનાવી ચૂકી છે 131 જેટલા મંદિર…

અયોધ્યામાં રામ મંદિરની ડિઝાઇન પર સૌ પ્રથમ આ પરિવારના ચંદ્રકાન્ત સોમપુરાને ત્રણ દશકાથી વધુ સમય પહેલા કામ કરવાનું ચાલુ કર્યું. ચંદ્રકાંત હવે 77 વર્ષના છે અને હવે તેમના દીકરા આ જવાબદારી સંભાળી રહ્યા છે. 5મી ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિ પૂજન સાથે એક નવા અધ્યાયની શરૂઆત થઈ. લાંબી રાહ જોયા પછી આ સમય આવવાનો … Read more

ધાર્મિક માન્યતાઓ મુજબ, આ બે ચમત્કારિક પથ્થરો ઘરમાં રાખવાથી બદલાશે તમારું ભાગ્ય, સુખ સમૃદ્ધિમાં પણ થશે વધારો

હિંદુ ધર્મમાં કેટલાક દેવતાઓ એવા છે, જેમની પૂજા પ્રતીક સ્વરૂપે કરવામાં આવે છે. જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના નામ શામેલ છે. પરંતુ કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી ભાગ્ય બદલાઈ જાય છે. ધાર્મિક માન્યતા છે કે ભગવાન બ્રહ્માના શંખ, શિવજીની શિવલિંગના રૂપમાં અને ભગવાન વિષ્ણુની શાલિગ્રામ રૂપે પૂજા કરવામાં આવે છે. પરંતુ આ બધા સિવાય પણ કેટલીક … Read more

આ ત્રણ રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવવાથી મળે છે આ 10 અદ્ભુત ફાયદા, જાણો તમે પણ

ચણાનો લોટ એક છે પરંતુ તેના ફાયદા અનેક છે, તમે ચેહરાની અલગ સમસ્યાઓ માટે અલગ અલગ પ્રકારના ચણાનો લોટનો ઉપયોગ કરી શકો છો. ચણાના લોટને દાદી નાની પણ તેની ત્વચાની સંભાળ માટે ચેહરા પર લગાવ્યા કરતી હતી. આજે પણ ચણાના લોટને લગાવવાની સલાહ આપવામાં આવે છે. ચણાનો લોટ કેટલી ઉપયોગી વસ્તુ છે તેનો અંદાજ તમે … Read more

71 કિલોની આ મહિલાએ 2 જ મહિનામાં મેદસ્વિતા ઓછી કરીને લોકોના મોં ઉપર લગાવ્યું તાળું, જાણો તમે પણ તેની ટ્રીક

ખાસ કરીને જ્યારે આપણી આસપાસ અમુક વસ્તુઓ સાંભળીએ છીએ કે આ વસ્તુ નામુમકીન છે આ થઈ જ શકે નહીં અથવા તો તમે આ કરી શકતો નહીં એવામાં અમુક લોકો આ વાતને પોતાની ઉપર હાવી થવા દેશે અને હાર માનીને બેસી જાય છે પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જે લોકોની ખોટી વાતોને સાબિત કરીને … Read more

શું તમારે વધતી ઉંમર સાથે રોટલી અને ચોખા ખાવાના ઓછા કરવા જોઈએ? જાણો અહી

તમે ઘરે જ રહો છો, ફીઝીક્લ એક્ટિવીટી ખૂબ ઓછી છે અને ઉંમર વધી રહી છે, તો શું તમારે રોટલી અથવા ચોખા ખાવાના ઓછા કરી દેવા જોઈએ? પોતાના ફિટનેસ પ્રત્યે મોટાભાગના લોકો આ સવાલ પૂછી રહ્યા છે. જો કે ભારતીય ભોજનનો મુખ્ય ભાગ રોટલી અને ચોખા જ છે. Image Source આ મેક્રોન્યુટ્રિઅન્ટ્સ અથવા કાર્બોહાઇડ્રેટ્સ આપણને દિવસભર … Read more

અંકશાસ્ત્ર મુજબ આ તારીખે જન્મેલી છોકરીઓ પિતા માટે ખૂબજ ભાગ્યશાળી માનવામાં આવે છે, તેમજ ભાગ્યની પણ ધનવાન હોય છે…

અંકજ્યોતિષ મુજબ 3, 12, 21 અને 30 તારીખે જન્મેલ છોકરીઓને ઘણી ભાગ્યશાળી માનવમાં આવે છે. આ મૂલાંકવાળી છોકરીઓનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હોય છે. દરેક વ્યક્તિની જન્મ તારીખના આધારે જ તેનું મૂલ્યાંક નિર્ધારિત હોય છે. વ્યક્તિના સ્વભાવ, વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે તેની જન્મ તારીખથી પણ જાણી શકાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ મૂલાંક … Read more

તમારી આ ખરાબ આદતો તમને હાઇપરટેન્શનના દર્દી બનાવી શકે છે, જાણો બચાવ માટેના ઉપાયો…

હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર એક એવી સ્થિતિ છે જેમાં ધમનીઓમાં લોહીનું દબાણ વધે છે. દબાણના આ વધારાને કારણે રક્તવાહિનીઓમાં લોહીનો પ્રવાહ જાળવી રાખવા માટે હૃદયને સામાન્ય કરતાં વધુ કામ કરવાની જરૂર પડે છે.ડોક્ટરોનું કહેવું છે કે જો આ રક્તવાહિનીઓનો યોગ્ય ઉપચાર ન કરવામાં આવે તો હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર ગૂંચવણો જોવા મળે છે. ચાલો … Read more