કોરોના માં સાજા થવા માટે આ વસ્તુઓ આપણા શરીરને તાકાત આપશે,

Image Source ફોલો કરો આ ડાયટ પ્લાન  કોરોના વાયરસ ની બીજી લહેર હજી પૂરી થઈ નથી કે એક્સપર્ટ ત્રીજા લહેર ની ચેતવણી આપી દીધી છે. આ ઝેરી ચેપમાંથી નીકળવા માટે વાયરસ ની ચેન તોડવી ખૂબ આવશ્યક છે. તેની સાથે જ દર્દીઓની તેજ રિકવરી પણ રાહત નું કામ કરશે. તેથી ભારત સરકાર માયગોવિંદિયાના ટ્વિટર હેડલ પર … Read more

જાણો આમળાના મુરબ્બાની વધેલી ચાસણીમાંથી શરબત બનાવવાની સરળ રીત

Image Source ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડક પહોચાડનાર ફળમાં આમળાનું નામ પણ આવે છે. આ નાનું ફળ ખૂબ ગુણકારી હોય છે. ખાસકરીને તેનાથી ઘણા પ્રકારની રેસિપી બનાવી શકાય છે. સામાન્ય રીતે લોકો આમળાનો મુરબ્બો ખાવાનું ખૂબ પસંદ કરે છે. તે મુરબ્બો ઘરે પણ તૈયાર કરી શકાય છે અને તેને બજારમાંથી પણ ખરીદી શકાય છે. પરંતુ જ્યારે … Read more

સોફ્ટ રોટલી બનાવવા અને બાંધેલો લોટ સ્ટોર કરવા માટેની 5 કિચન હેક્સ જાણો

Image Source જો તમારી રોટલી પણ સોફ્ટ બનતી ન હોય તો તમે આ પાંચ કિચન હેક્સનો ફાયદો ઉઠાવી શકો છો. તેનાથી તમારો રસોઈ નો અનુભવ ઘણો સરળ બની જશે. દરરોજ ભોજનમાં જો ગરમાગરમ રોટલી મળે તો તેની મજા જ કંઇક અલગ છે. રોટલી જો સોફ્ટ હોય અને સરખી રીતે શેકાયેલી હોય તો ભોજનની મજા જ … Read more

કોરોના માંથી સાજા થઇ ગયા બાદ આ લક્ષણો ને નજર અંદાજ ન કરશો. હોય શકે છે ગંભીર બીમારી ના લક્ષણો

Image Source ભારતમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે  ફરીથી સાજા થઇ જવાના દર થી લોકોની આશા માં વધારો થયો છે. જો કે, ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે SARS-COV-2 રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ લોકોના સ્વાસ્થ્યને નકારાત્મક અસર કરી શકે છે. નવા અધ્યયન મુજબ, કોવિડ -19 ના હળવા લક્ષણો વાળા કેટલાક દર્દીઓમાં લાંબા ગાળાની … Read more

પુરુષોમાં મહિલાઓ પહેલા શું જુએ છે,જાણો સૌથી મહત્વના નવ પરિબળો 

Image Source 1. પુરુષ અને સ્ત્રી ના જાતીય વર્તન પર તાજેતરનો એક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધનકારો દ્વારા કરવામાં આવ્યો છે.  સંશોધનકારો કહે છે કે પોતાના પાર્ટનર વિશે પુરુષો અને સ્ત્રીઓ ની પસંદગી જુદી જુદી હોય છે અને તે વય પ્રમાણે બદલાય છે. Image Source 2. અધ્યયન મુજબ, યુવક પુરુષો … Read more

કોરોના ના ઈલાજ માં તમને ભારે પડી શકે છે આ ભૂલ, તે ભૂલ બ્લેક ફૂગ ને આપી શકે છે જન્મ 

Image Source કોરોના સાથે,બ્લેક ફૂગ ના કિસ્સા પણ ઝડપથી વધી રહ્યા છે.  લોકોના મનમાં એક ભય ઉત્પન્ન થવા લાગ્યો છે. જોકે, એનાથી ડરવાની જગ્યાએ, તેના વિશે વધુ જાગૃત થવાની જરૂર છે.  મુંબઇના એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ના એમડી અને પ્રખ્યાત રક્તવાહિની થોરાસિક સર્જન રમાકાંત પાંડા એ આજ તક સાથે ખાસ વાતચીત કરી. ડોક્ટર પાંડાએ બ્લેક ફૂગ … Read more

શરીરને ખડતલ રાખવા આ કસરતો જરૂર કરવી જોઈએ….જાણો બધીજ કસરતો વીશે

આપણા જીવનમાં કસરતનું ઘણું મહત્વ રહેલું છે. શરીરને ફીટ રાખવા માટે તમારે કસરત જરૂર કરવી જોઈએ, પરંતુ આજની ભાગદોડ વાળી જિદગીમાં લોકો પોતાના સ્વાસ્થ્ય અને શરીર પ્રત્યે ઓછું અને કામ પ્રત્યે વધારે ધ્યાન આપે છે. જેના કારણે પછી વધતા વજનની સમસ્યા તેમજ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે … Read more

શું તમે ફંગલ ઇન્ફેક્શનથી રાહત મેળવવા ઈચ્છો છો? તો અજમાવો આ ઉપાય

Image Source ફંગલ ઇન્ફેક્શનના કારણે ચેહરા અને શરીર પર નિશાન દેખાવા લાગે છે. તેમાં ખંજવાળ પણ થાય છે અને સફેદ અથવા લાલ રંગના ચાંભા પણ પડી શકે છે. સમય રહેતા તેની સારવાર કરવી જરૂરી છે. નહિતર તે વધવા લાગે છે. આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાયો જણાવીશું. જેના દ્વારા તમે ફંગલ ઇન્ફેક્શનથી રાહત મેળવી શકો … Read more

આયુર્વેદિક ડોક્ટર ની સલાહ અનુસાર આ 6 ખાવાની વસ્તુ સાથે ભૂલ થી પણ ના કરો દહીં નું સેવન

Image Source દહીં એક આયુર્વેદિક દવા છે, તે ભોજનને તો સ્વાદિષ્ટ બનાવે છે જ, સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે જો કે, ઘણા લોકો તેને યોગ્ય રીતે ખાતા નથી અને તેને કારણે તે સ્વાસ્થ્ય માટે ક્યારેક હાનિકારક બની જાય છે. તમને અમુક વસ્તુની સાથે દહીં ખાવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આયુર્વેદમાં દહીંને અમૃત માનવામાં … Read more

10 મિનિટ ધ્યાન કરવાથી થતા 20 ફાયદાઓ વિશે જાણો

ધ્યાનને અંગ્રેજીમાં મેડિટેશન કેહવાય છે, પરંતુ ધર્મની જેમ તેનો કોઈ ચોક્કસ અંગ્રેજી શબ્દ નથી. ખરેખર, જ્યારે આંખ બંધ કરીને બેસીએ છીએ ત્યારે હંમેશા તે ફરિયાદ રહે છે કે દુનિયાભરના વિચારો તે સમયે આવે છે. ભૂતકાળની વાતો અથવા ભવિષ્યની યોજનાઓ, કલ્પનાઓ વગેરે જેવા દરેક વિચારો માખીઓની જેમ માથાની આજુબાજુ ઘૂમતી રહે છે. તેનાથી છુટકારો કેવી રીતે … Read more