બિહારના સામાન્ય પરીવારમાંથી આવતી શિવાંગી બની ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા પાયલોટ!

વિશ્વના મહત્ત્વના વિકસીત દેશોની માફક હવે ભારત પણ સંરક્ષણ ક્ષેત્રે મહિલાઓને સ્થાન આપી રહ્યું છે. લશ્કરની ત્રણેય પાંખમાં આજે મહિલાઓ સક્રિય છે. ‘દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ’ની ઉક્તિ એ વખતે સાર્થક થતી લાગે કે જ્યારે ભારતની નારીઓ ઘરની ચાર દિવાલોને ત્યજીને હાથમાં સ્નાઇપર ગન લઈને સીમાડે રખવાળી કરતી જોવા મળે, ફાઇટર જેટ … Read more

સ્વાસ્થ્યનું રહસ્ય છુપાયેલું છે રસોડામાં રાખેલા મસાલામાં

ભારત ને મસાલાનો દેશ કહેવામા આવે છે, આપણાં રસોડામાં ઘણાં પ્રકારના મસાલાઓ હોય છે, મસાલા ને ખાલી સ્વાદ માટે જ નહિ પણ સ્વાથ્ય્ય માટે પણ ખુબજ ઉપયોગ માં લઈ શકાય એટલે જ ભારત જ નહિ, દુનિયા પણ ભારતના મસાલાની દિવાની છે. દરેક ના રસોડામાં ઘણાં પ્રકાર ના મસાલા હોય છે, જેમ કે હળદર, આદુ, લસણ, … Read more

તમારું ફરજંદ તમારી જિંદગી ગોટાળે ચડાવી દેશે!’ આવી અનેક ટિપ્પણીઓ વચ્ચે પણ યશસ્વી ક્રિકેટ પ્રત્યે અડગ રહ્યો

IPLની ૧૩મી સિઝન માટેની હરાજી હમણાં જ પૂરી થઈ. કુલ ૬૩ ખેલાડીઓની હરાજી થઈ. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખેલાડી પેટ કમિન્સ તરફ સૌનું ધ્યાન ખેંચાયું જ્યારે કોલકત્તા નાઇટ રાઇડર્સે તેમને સાડા પંદર કરોડની કિંમતે ખરીદ્યો. પણ આ જ હરાજીમાં રાજસ્થાન રોયલ્સે ૧૭ વર્ષની ઉંમરના એક કિશોરને ૨.૪૦ કરોડ આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો એ સમાચાર ઘણા માટે … Read more

વર્ષ-2019માં આપણી વચ્ચેથી આ પ્રખ્યાત બોલિવૂડ અને રાજકારણની વ્યક્તિઓ વિદાય લઈ ગઈ

૨૦૧૯નું વર્ષ હવે પૂર્ણ થવાને આરે આવીને ઊભું છે. દરેક ચીજની શરૂઆત હોય છે, તેમ એનો અંત પણ હોય છે. જીવનનું પણ બિલકુલ એમ જ છે. જન્મ-મરણની ઘટમાળ વચ્ચે જે પાંગરે તેનું નામ જિંદગી. આ વર્ષે આપણી વચ્ચેથી, આપણા દેશમાંથી અમુક એવી વ્યક્તિઓ વિદાય લઈ ગઈ છે, જેણે અનેક લોકોના હ્રદયમાં સ્થાન જમાવ્યું હતું. અહીઁ … Read more

આ વર્ષે ૩૦૦ દીકરીઓને પરણાવી શકવાની મારી ત્રેવડ નથી!

ગુજરાતમાં આજે મહેશભાઈ સવાણીનું નામ કોણ નથી જાણતું? વર્ષ ૨૦૧૨ દર વર્ષે અનેક અનાથ દીકરીઓનો સમુહલગ્નોત્સવ સ્વખર્ચે યોજનાર પી.પી.સવાણી ગ્રુપના માલિક તરીકે મહેશ સવાણીએ અત્યાર સુધીમાં અનેક અનાથ દીકરીઓના અંતરનાં ઉંડાણથી આશિર્વાદ મેળવ્યા છે. નાતજાતના ભેદભાવ વગર અનેક અનાથ દીકરીઓને પિતાની જેમ જ હૂંફ આપીને, લગ્નને માંડવે કન્યાદાન કરીને નવજીવન આપ્યું છે. દરવર્ષે સુરતમાં સવાણી … Read more

ચંદન – ત્વચા સમસ્યાઓ થી છુટકારો મેળવવો રામબાણ ઈલાજ

તો અમે તમને ચંદનના એવા ઉપયોગ બતાવવા જઈ રહ્યા છીએ જે ત્વચાની સમસ્યાઓ થી છુટકારો મળી શકે. આયુર્વેદમાં ચંદન નું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. તેમજ ત્વચાની સંભાળ માટે ચંદનનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવે છે. જેમકે ચહેરા પરની ત્વચામાં થતા ખીલ, ખીલ ના ડાઘ, સોજો, આંખ નીચેના કાળા કુંડાળા, તેમજ કાળી ફોલ્લીઓ, વગેરે … Read more

ઇચ્છીત પતિ મેળવવા અહીં કન્યાઓ માંગે વરદાન, જાણો સંકટાદેવીનાં ચમત્કારિક સ્થળ વિશે

માતાની કૃપા એમના પ્રિય ભક્તો પર હંમેશા રહેતી હોય છે. શ્રધ્ધાળુઓ માટે એ સિધ્ધવાત છે, કે તેમની હરેક મનોકામના માતા પૂરી કરે છે. શુધ્ધ અંત:કરણથી કરેલી પ્રત્યેક વિનંતી માતાના દરબાર સુધી પહોંચે જ છે. એ દરબારરૂપી મંદિર કોઈ પણ દેવીનું હોય, કોઈ પણ શક્તિનું અને ભારતભૂમિ પર ક્યાંય પણ હોય; એ હરેક મંદિરની અંદર રહેલી … Read more

નવા વર્ષ માં મનાલી નો પ્લાન કરી રહ્યા છો? તો આ વાંચવાનું ભૂલશો નહિ

મનાલી: નવા વર્ષમાં, જો તમારે પણ હિલ સ્ટેશન જવું હોય અને બરફવર્ષાની મજા લેવી હોય, તો આ લેખ  તમારા માટે જ છે.  હિમાચલ પ્રદેશનું  મનાલી તેની પ્રાકૃતિક સુંદરતા માટે ખુબ જ પ્રખ્યાત છે. અહીં દરરોજ હજારો પર્યટક આવે છે. અહીં અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવીશું. હિમાચલ પ્રદેશના આ સુંદર શહેર મનાલીમાં શિયાળા દરમિયાન મોલ … Read more

ખીલ અને ખીલના ડાઘને જલ્દીથી રીમૂવ કરી દેશે ઘરેલું આ પાંચ ટીપ્સ…

ચહેરાની સુંદરતા વધારવા માટે લોકો ઘણા નુસખા અજમાવતા હોય છે. એવામાં ઘણી વખત આડઅસર પણ સહન કરવી પડે છે. અમુક વખત જીદ્દી ખીલ-ફોલ્લી, ચહેરાની સુંદરતા બગાડી નાખે છે. પણ તમે ચિંતા ન કરો ખીલ-ફોલ્લીથી પરેશાન હોય તો આજનો લેખ તમને મદદ કરી શકે છે. ચહેરાની સુંદરતાથી આત્મવિશ્વાસ આવે છે અને જો સુંદરતામાં કમી આવે તો … Read more

વિશ્વમાં 5 સ્થળો જ્યાં મનુષ્ય ને જવાની મનાઈ છે

વિશ્વના દરેક દેશની સરકારે કેટલાક સ્થળોની મુલાકાત પર પ્રતિબંધ મૂક્યો છે! જો કોઈ નાગરિક તે પ્રતિબંધિત સ્થળોની મુલાકાત લે છે, તો સરકાર તે નાગરિકને કાયદેસર સજા કરે છે! આવો, આજે અમે તમને તે 5 એવા સ્થાનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ! જ્યાં મનુષ્યને જવાની મંજૂરી નથી! 1- સાપ આઇલેન્ડ બ્રાઝિલમાં એક આયર્લેન્ડ છે જ્યાં સાપ … Read more