આ મંદિરમાં ગણપતિ બાપાને સુખ-દુઃખનો પત્ર લખવામાં આવે છે – સૌરાષ્ટ્રનું અનોખું મંદિર

ગુજરાતમાં ઘણા મંદિરો છે પણ અમુક મંદિરની જયારે વાત કરવામાં આવે તો એ કંઈક વિશેષ ખાસિયતને કારણે પ્રસિદ્ધ હોય છે. આ વાતનો અનુભવ મોટાભાગના લોકોને હશે જ.. અમુક મંદિરો વિશે આખી ‘કહાની’ બને એટલું સાહિત્ય મળી જાય છે. એમ, અમુક મંદિરોમાં એવા છે કે, જાણે સાક્ષાત ભગવાન વસતા હોય અને ભગવાનનું કાયમી સરનામું એ મંદિર … Read more

આ ભવાની મંદિરના કુંડનું પાણી કાંચીડાની જેમ ‘રંગ’ બદલે છે…

ભારત ધર્મ સંસ્કૃતિથી સમૃદ્ધ દેશ છે સાથે અહીં ઘણા બધા એવા મંદિરો છે જે જગવિખ્યાત છે. આજે આપણે એક એવા અચરજ પમાડે એવા ભવાની મંદિર કુંડની માહિતી જાણવાના છીએ. આ મંદિરમાં આવેલ કુંડ રંગ બદલે છે. કાશ્મીરના આ મંદિરના હજારો લોકોની દર્શનાર્થે ભીડ જામે છે. આવી છે આ મંદિરની કહાની…, ઉતર કાશ્મીરના ગાંદરબલ જીલ્લામાં આવેલું … Read more

મળો આ સાત વર્ષની છોકરીને, કોઇપણને બીડી-સિગારેટનું વ્યસન મુકાવી દે છે

આજકાલ મોટાભાગના માણસોને કંઈક ને કંઈક વ્યસન હોય છે. બહુ ઓછા એવા લોકો છે, જેને કોઈ જ પ્રકારનું વ્યસન નથી. તમાકુએ આખા ભારત દેશને વ્યસનથી ગુલામ કરી દીધો છે. પાન-મસાલા, સિગારેટ અને તમાકુથી પણ વિશેષ છે દારૂ. આ એવા ‘નામ’ છે – જેની અસરની ખરાબ અસર જીવન બર્બાદ કરવા માટે કાફી છે. પણ સ્મોકિંગ કરતા … Read more

ચાઇનીસ, ઇન્ડિયન તો બહું ખાધું આજે ટ્રાય કરો મસ્ત થાઈ ડીશ.

રોજ સાંજ પડેને દરેક ગૃહિણીનો એક જ પ્રશ્ન હોય છે કે આજે જમવામાં શું બનાવવું. પરિવારમાં જેટલા સદસ્ય હોય તે બધાની જમવામાં અલગ અલગ પસંદ અને સ્વાદ હોય છે માટે કોઈ એક વાનગી પર કોઈ સહમત ન થાય તેવું ઘણી વખત બનતું હોય છે. રોજ-રોજ ગુજરાતી,પંજાબી અને રાજસ્થાની વાનગીઓ ખાઈ ખાઈને કંટાળી જવાય. એટલે જ … Read more

OMG!! આ વ્યક્તિના શરીરમાં બધા અંગો ઊંઘી જગ્યાએ છે – હદય છે જમણી બાજુએ..

કોઈપણ વ્યક્તિને પૂછો કે, હદય કઈ બાજુ હોય? તો તેની જીભમાંથી “ડાબી બાજુ” એવા શબ્દો નીકળી જ જાય. પણ તમે કોઈ એવો માણસ જોયો છે, જેનું હદય જમણી બાજુ હોય? જવાબ જો ‘ના’ હોય તો આ લેખને વાંચવાનું ભૂલશો નહીં. ઇન્દોરની હોસ્પિટલમાં આવેલા એક દર્દીની તપાસ દરમિયાન ડોક્ટરને જાણ થઇ કે આ એવો વ્યક્તિ છે … Read more

મોઢામાં પાણી લાવશે આ યમ્મી ગાર્લિક નાન

ગાર્લિક બ્રેડ તો આપણે સૌએ ખાધી જ છે. પરંતુ આ એવી જ એક ગાર્લિકની રેસિપી છે જે તમને ભાવશે તો ખરાં જ. સાથે જ તમારાં ફેવરિટ લિસ્ટમાં સામેલ થઇ જશે. નાની-મોટી પાર્ટી કે ફંક્શનમાં બટર ચીકન કે પનીર મસાલા સાથે તેને ખાઇ શકો છો. ગાર્લિક નાન બનાવવાની સામગ્રી દહીં: 4 ટી.સ્પૂ. મેંદો લોટ: 2  કપ … Read more

ગુજરાતના આ જીલ્લામાં ઘરે-ઘરે હજામ છે. ઘરે જ વાળ-દાઢી કરી લેવામાં હોશિયાર..

પર્સનાલિટીને વ્યવસ્થિત રાખવા માટે માણસો સલૂનની મદદ લેતા હોય છે. લેડીસ હોય કે જેન્ટ્સ, સલૂનમાં જઈને લૂકને એક્સ્ટ્રા લૂકમાં કન્વર્ટ કરી શકે છે. પુરૂષોને દાઢી-વાળ માટે સલૂનમાં જવું પડે છે. કદાચ કોઈ પુરૂષ એવો પણ હોય કે ઘરે જ દાઢી કરી લે પણ વાળ સેટ કરાવવા માટે તો સલૂનની મદદ લેવી જ પડે. આ વાત … Read more

ગરમીને કારણે રાતે ઊંધ ન આવતી હોય તો અજમાવો આ પાંચ ઉપાયો..

ગરમીના દિવસોમાં સામાન્ય કરતા થોડો વધુ થાક લાગે છે. આ દિવસો દરમિયાન શરીરને પાણીની વધુ જરૂર પડે છે. કારણ કે મોટાભાગનું પાણી શરીરના તાપમાનને ઠંડુ રાખવા માટે પરસેવાના રૂપે વપરાતું હોય છે. ઉનાળામાં આખો દિવસ તો કામમાં અને કામની મથામણમાં નીકળી જતો હોય છે અને રાત પડતા થોડી રાહત થાય છે. એમાં પણ ઘરની અંદર … Read more

ગુજરાત ચમક્યું!! મહિસાગર જીલ્લામાં બન્યું દેશનું સૌથી મોટું ડાયનાસોર મ્યુઝીયમ પાર્ક

ગુજરાત એટલે જિંદગીના દરેક કલરથી ભરેલા માનવોનું રાજ્ય. એમ, માત્ર મનુષ્ય જ નહીં પણ કરોડો વર્ષો પહેલા ગુજરાત, ડાયનાસોર માટે પણ હોટ ફેવરીટ હતું. મહિસાગર જીલ્લામાં ડાયનાસોરના ઇંડા મળ્યા હતા અને હવે ત્યાં દેશનું સૌથી મોટું મ્યુઝીયમ બનાવવામાં આવ્યું. આ લેખમાં વાંચો આ વિશેની તમામ માહિતી.. સમય જેમ વીતતો જાય એમ એ સમય ‘ભૂતકાળ’ બનતો … Read more

તા. ૧૦ થી ૧૬ જુનનું સાપ્તાહિક રાશિફળ – આટલી રાશિને થઇ શકે ઓચિંતા લાભ

નીચે જણાવેલ પાંચ રાશિના લોકો માટેનો સમય થોડો કપરો જશે, એ સાથે અમુક બાબતો પણ જાણી લો. એ સિવાય બીજી બધી રાશિવાળા લોકો માટે સમય સુપર-ડુપર રહેવાની સંભાવના છે. તો આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં. જુન મહિનો અને ગરમીની સીઝન ચાલી રહી છે ત્યારે એ પણ જાણી લઈએ કે રાશિફળ શું જણાવી રહ્યું … Read more