OHO!! સોલીડ ટેસ્ટ – પંજાબમાં “આઈસ્ક્રીમના પકોડા” ખાવા માટે લોકો પાગલ થાય છે.

પંજાબના સંગરૂર માર્કેટ મેઈન રોડ પર પકોડા ખાવાની મજા એકદમ અલગ છે કારણ કે પંજાબની આ જગ્યાએ જે પકોડા મળે છે એ પકોડા લગભગ આખા ઇન્ડિયામાં મળવા મુશ્કેલ છે. કારણ કે, અહીં બનાવવામાં આવે છે આઈસ્ક્રીમના પકોડા. યસ..યસ..યસ…વી આર સ્યોર. આઈસ્ક્રીમના પકોડા માટે “ઓમ પ્રકાશ પકોડાવાલે”, આ પકોડા ખાવા માટે દૂર-દૂરથી લોકો આ દુકાને આવીને … Read more

રાશિ મુજબ કોઇપણ વ્યક્તિનું અભિમાન-ઘમંડ જાણવા માટે આ લીંક ઓપન કરો..

આ દુનિયામાં જેટલા માણસો છે એ બધાનો સ્વભાવ અલગ-અલગ છે, વ્યક્તિની પસંદ-નાપસંદ જુદી હોય છે, એ બધું સાથે મળીને વ્યક્તિના સ્વભાવ વિશેની જાણકારી આપે છે. એમ, વ્યક્તિનો સ્વભાવ તેની રાશિ પર આધાર રાખે છે. વ્યક્તિની રાશિના આધારે તેના સ્વભાવ અને તેના ધમંડ વિશેની જાણકારી મેળવી શકાય છે. આજના લેખમાં આ માહિતી અમે જણાવવાના છીએ તો … Read more

૩૫૧ ફૂટ લંબાઈ ધરાવતા “ભગવાન શિવ” ભારતમાં આવ્યા..

ગુજરાતમાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશાળ પ્રતિમાની સ્થાપના થઈ; જેને આપણે બધા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’થી જાણીએ છીએ એવી રીતે ભારતમાં અન્ય એક વિશાળ પ્રતિમા તૈયાર થઇ રહી છે. આ પ્રતિમા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી વિશાળ-મહાકાય કદની હશે. ભારતની અંદર આ પ્રતિમાનું કામ હાલ અત્યારે ચાલુ છે. તમને જાણકારી આપી દઈએ કે, અત્યારે જે પ્રતિમાનું કામ … Read more

તમારી રાશિ કઈ? રાશિ મુજબ સેક્સ લાઈફ જાણવા આ લેખ વાંચી લો..

તમે રાશિફળ ઘણીવાર વાંચતા હશો. કદાચ એવું બની શકે કે કાયમ રાશિફળ વાંચવું ન ગમતું હોય પણ ક્યારેક તો ક્યારેક રાશિફળ ઉપર નજર પડી જ હોય. અત્યારે તો ન્યુઝ પેપરની જેમ ઘણી વેબસાઈટ પણ છે જ્યાં તમે રાશિફળ વાંચી શકો છો. અને ન્યુઝ ચેનલ પણ રાશિફળનો શો કરતા હોય છે, જેની મદદથી પણ રાશિફળને જાણી … Read more

ચોમાસા દરમિયાન આટલી વસ્તુ ચેક કરી લો, કોઇપણ ગાડી બંધ નહીં પડે…

માણસ માટે શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુ છે પણ આ જ ઋતુનું ‘ચોમાસું’ એટલે કાળજી રાખવાનો સમય. ખાસ તો વાહનો માટે ચોમાસાનો વરસાદ થોડો કંટાળાજનક રહે છે. જે ગાડીમાં નબળું એન્જીન કે લુસ બ્રેકીંગ સીસ્ટમ છે તેને રીપેર કરવાનો સમય એટલે ચોમાસું. ભલે તમારી પાસે મોંઘીદાટ ફોરવ્હીલ હોય પણ ચોમાસાની સામે ટક્કર ઝીલવા … Read more

ચાંદીની આ વસ્તુઓ પાસે રાખવાથી હરકોઈની જિંદગીમાં સિતારો આવે છે…

‘સુખની આશ સૌ કોઈને હોય છે, દુઃખ જતાવવામાં કોઈ પાછીપાની કરતુ નથી’ આ દુનિયાનું સૌથી સત્ય વાક્ય છે. કારણ કે, માણસ કોઇપણ હોય તેને હંમેશા સુખ-સમૃદ્ધિ-વૈભવ થાય એવા જ સુખની જરૂર હોય છે. એ સુખને મેળવવા માટે વ્યક્તિ કોઇપણ એક્શન લેવા માટે તૈયાર થઇ જાય છે. સુખી બનવા માટે માણસના જીવન પર અમુક વસ્તુ અને … Read more

એકદમ જાગ્રત મંદિર – “કાશી વિશ્વનાથ મહાદેવ” તમામ પાપ-કષ્ટ દૂર કરતું જ્યોર્તિલિંગ

દેવોના દેવ એવા મહાદેવના ગુણગાન ગાઈએ એટલે ઓછા. સર્વ કર્તાહર્તા એવા મહાદેવના ૧૨ જ્યોર્તિલિંગ દુનિયાભરમાં જાણીતા છે. એવું ‘કાશી વિશ્વનાથ મંદિર’ પણ મહાદેવનું બાર જ્યોર્તિલિંગમાનું એક સ્થાન છે. હિંદુ ધર્મ સંસ્કૃતિમાં મહાદેવનું સ્થાન બહુ ઊંચું છે સાથે મહાદેવના મંદિરોને લોકમાન્યતા મળી છે, એમાં પણ કાશી નગરીની વાત અનેરી છે. કહેવાય છે કે, કાશી ત્રણ લોકમાં … Read more

ગજબ મંદિર – અહીં ભગવાન શિવ પહેલા, “રાવણ”ની પૂજા કરવામાં આવે છે..

વિશાળ દુનિયામાં ઘણા એવા મંદિરો છે, જે કોઈ પ્રકારની ખાસ વિશેષતાના કારણે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ઘણા દેવી-દેવતાઓના એવા મંદિરો છે, જે મંદિરોને માણસો માત્ર નામથી જ ઓળખી જાય છે. સાથે ભારત દેશમાં ઘણા એવા મંદિરો પણ છે જે ચમત્કાર અને અદ્દભુત વિશેષતાને કારણે લોક માન્યતાનનું સ્થાન બને છે. આપણે બધાએ સામાન્ય રીતે દેવી-દેવતાઓના મંદિરો … Read more

પુલવામાં હુમલા જેવા દ્રશ્યો સર્જાયા, શહીદ અરશદ ખાનની વિદાયમાં પોલીસકર્મીઓ રડી પડ્યા…

પુલવામાં થયેલા હુમલાની તસવીરો હજુ દિમાગમાં ફરતી રહે છે અને એ સાથે જવાનની શહીદી પર તેના ઘરની જે પરિસ્થિતિ હતી એ હજુ યાદ આવે છે. ત્યારે આંતકવાદી સંગઠન ફરી છબકલા કરવાથી ડરતું ન હોય એવું લાગી રહ્યું છે. કાશ્મીરમાં ફરી મોટરસાયકલ પર આવેલા આંતકીઓએ હુમલો કર્યો હતો. એ દમિયાન ૬ જેટલા પોલીસકર્મી જવાન શહીદ થયા … Read more

પિંક ટોપમાં સુંદર શિલ્પા શેટ્ટી – યોગાસન કરતી વખતેના ફોટો વાઈરલ થયા…

બોલીવૂડની અભિનેત્રી એવી “શિલ્પા શેટ્ટી” આજ પણ એટલી જ ખૂબસૂરત લાગે છે; જેટલી એ મુવીમાં વિથ મેકઅપમાં દેખાતી હતી. તેની ખૂબસૂરતીનું રાઝ છે – યોગાસન. યોગાસનને નિત્યક્રમ બનાવીને ફોલો કરતી આ અભિનેત્રીએ તેના શરીરની જાળવણી રાખવા માટે ‘ફીટનેસ ક્વીન’નો ટેગ હાંસિલ કર્યો છે. સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીની ઘણીબધી એવી તસવીરો છે, જેમાં તે યોગાસન … Read more