રણવીર સિંહ ઉપર તૂટ્યો દુઃખોનો પહાડ: આ નજદિકી માણસનું થયું નિધન😟

હમણાં દીપિકા-રણવીરના લગ્નની ખબરો એ જોર પકડ્યું જ હતું કે બોલિવૂડની ગલીમાંથી એક દુઃખી ખબરે દસ્તક આપી દીધી! બંને લગ્નનાં સપના જોઈ રહ્યા હતા કે રણવીર સિંહના ઘરમાં અચાનક દુઃખનો પહાડ તૂટ્યો. રણવીરના ઘરમાં અચાનક થયેલા મરણથી એ ખુબજ દુઃખી થઇ ગયો છે. ખબરો પ્રમાણે રણવીરના દાદીના અવસાનના ખબર આવ્યા અને આના કારણે રણવીરે બધા … Read more

અહીં મળે છે ક્યારેય ઓગળે નહી તેવો આઇસક્રીમ, પરંતુ ખાતા પહેલાં કરવું પડે છે આ ખાસ કામ🍨

યુરોપ અને એશિયાની સરહદે આવેલું તુર્કી આજકાલ ચર્ચામાં છે. અહીંયાનું ચલણ આજકાલ પછડાટ ખાઈ રહ્યું છે.રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆનની સરમુખત્યારશાહીનો ગાળીયો આખા દેશ પર કસાતો જઈ રહ્યો છે.જોકે, આજે તુર્કીના રાજકીય માહોલની નહીં પરંતુ આઇસક્રીમની વાત કરવી છે. એવો આઇસક્રીમ જે ફકત તુર્કીમાં જ મળે છે. આ આઇસક્રીમ ખાતાં પહેલાં તમારે સંતાકૂકડી પણ રમવી પડશે.તુર્કીનો … Read more

લગ્ન માટે યુવતીએ મૂકી એવી શરત કે સ્તબ્ધ રહી ગયાં સાસરિયાઓ😲!

સામાન્ય રીતે લગ્ન વખતે દીકરી ઘરેણા કપડા મિલ્કત વગેરેની અપેક્ષા રાખતાં હોય છે. પરંતુ મધ્ય પ્રદેશની પ્રિયંકા ભદૌરિયાએ સાસરિયાઓ સમક્ષ 10,000 છોડ વાવવાની દરખાસ્ત કરતાં સાસરીયાઓ દંગ થઈ ગયા હતા. અને તેનો પર્યાવરણ પ્રેમ જોતાં તે દરખાસ્ત સ્વિકારી હતી અને તેની સાથે જ લગ્ન થયાં હતા. ઘટનાં છે ભીંડ કાશિપુરાની. પરંતુ પ્રિયંકા એ આવી અજીબો … Read more

તમારી ફેવરિટ સિરિયલ ‘યે હૈ મોહબ્બતે’ ની આ અભિનેત્રીનું થયું નિધન, આખું ટીવી જગત શોક માં😥

ફેમસ ટીવી શો ‘યે હે મોહબ્બતે’ ની એક્ટ્રેસ નીરુ અગ્રવાલનું મંગળવારે નિધન થયું છે. સિરીયલમાં નીરુ રમણ-ઈશિતાની નોકરાણીના રોલમાં નજર આવતી હતી. તે શોનો મહત્વનો ભાગ રહી હતી. તેના આકસ્મિક નિધનથી શોની સ્ટારકાસ્ટ સદમામાં છે. નીરુની પહેલાથી તબિયત ખરાબ હતી અને આજે સવારે તે બાથરૂમમાં લપસી પડી હતી. ત્યારબાદ તેનું મોત થયું હતું. નીરુ અગ્રવાલ … Read more

નવરાત્રી પહેલા કરીલો આ કામ, વાંચ્યા પછી અમને તમારો આભાર વ્યક્ત કરજો😜

નવરાત્રીનો શુભ સમય આવી રહ્યો છે. નવરાત્ર માતા દુર્ગાની કૃપા મેળવવાનો પર્વ હોય છે અને આ શક્તિના દિવસોમાં તમે કેટલાક ઉપાયને અજમાવીને તમારા જીવનના બધા સંકટને દૂર કરીને તમારું જીવન અસીમ આનંદથી ભરી શકો છો. નવરાત્રીમાં માતા લક્ષ્મીની કૃપા મેળવા માટે તમે ઘણૂ બધુ કરી શકો છો. ઘણા એવા ઉપાય છે જેને કરવાથી માતા લક્ષ્મી … Read more

બોલીવુડની આ સુંદર અભિનેત્રીને થયો ડેન્ગ્યુ,સિરિયસ કન્ડિશનમાં હોવાથી બન્ધ કરવી પડી ફિલ્મની શૂટિંગ😟

તાજેતરમાં જાણવા મળ્યું હતું કે શ્રદ્ધા કપૂરે બેડમિંટન પ્લેયર સાઈના નેહવાલની બાયોપિક ફિલ્મનું શુટિંગ શરુ કર્યું છે. આ મૂવીનું ડાયરેક્શન અમોલ ગુપ્તે દ્રારા કરવામાં આવી રહ્યું છે અને હવે ન્યુઝ મળી રહ્યા છે કે શ્રદ્ધા કપૂરે આ ફિલ્મનું શુટિંગ રોકી દીધું છે. કેમકે તેને ડેન્ગ્યુ થઈ ગયો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે શ્રદ્ધા કપૂરે થોડા દિવસ … Read more

ડાંડીયા નાઈટ માં ફેશનમાં રહશે આ 10 ટ્રેડિશનલ ગરબા ડ્રેસેસ😍

નવરાત્રીમાં ગરબાના ઉલ્લ્લ્સ ચરમ પર હોય છે . એના માટે યુવાઓમાં ઘણા રીતના નવા ફેશનેબલ વસ્ત્રોના ઉત્સાહ હોય છે. એમાં પારંપરિક પરિધાનોના ચલન આજે પણ છે. પણ એની વેરાયટી યુવાઓને આક્રષિત કરે છે. ચાલો જાણીએ પારંપરિક ગરબા પરિધાનોમાં 10 ડિઝાઈંસ જે ફેશનમાં હમેશા રહે છે આ ગરબા ડ્રેસેસમાં ફેશન કયારે પણ આઉટ નહી હોય છે. … Read more

અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ થી પણ વધારે સુંદર છે ગુજરાતના આ ખાસ ગોલ્ડન ટેમ્પલ🙏

ગોલ્ડન ટેમ્પલ તરીકે પ્રસિદ્ધી પંજાબના અમૃતસરમાં આવેલ શીખ મંદિરની છે,પરંતુ હવે ગુજરાતે આ મામલે બાજી મારી છે અને રાજ્યમાં એક નહીં પણ ચાર-ચાર યાત્રા ધામ ગોલ્ડન ટેમ્પલ બની ગયા છે. આ માટે ચારે યાત્રાધામમાં મળીને કુલ 400 કિલો જેટલા સોનાનો ઉપયોગ થયો છે. આ સોનાની અંદાજીત કિંમત રુપિયા 120 કરોડ જેટલી થવા જાય છે. અમ્બાજી … Read more

તૈમુર કરતા પણ વધારે ક્યુટ અને સુંદર છે શ્વેતા તિવારીનો દીકરો જુઓ તેની ક્યુટનેસ😍👌😍

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી હાલમાં પોતાના દીકરા રેયાંશ સાથે સુંદર સમય પસાર કરી રહી છે. અત્યારે શ્વેતા તિવારી દીકરા સાથે લંડનમાં વેકેશન માણી રહી છે. લંડનમાં માણી રહ્યા છે વેકેશન શ્વેતા તિવારીએ પોતાના દીકરા સાથેની એક તસવીર લંડનથી શેર કરી હતી. રેહાનની આ તસવીર ઘણી જ ક્યૂટ છે. ફેન્સ માં-દીકરાની આ તસવીરને ખુબ જ પસંદ … Read more

પપ્પા બનતા પહેલા ડરી રહ્યો છે વિરાટ, ઘરમાં આ વસ્તુઓ બિલકુલ નહી રાખે😳❌

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી લગ્ન બાદ પણ ફેન્સની વચ્ચે ચર્ચામાં છે. થોડા સમય પહેલાં જ વિરાટે અનુષ્કાને ઓફ ફિલ્ડ કેપ્ટન ગણાવી હતી. વિરાટે એક ઈંટરવ્યૂમાં કહ્યું હતું કે, અનુષ્કાના તેના જીવનમાં આવ્યા છે સકારાત્મક બદલાવ થયા છે. વિરાટે ઈંટરવ્યૂમાં પ્રથમવાર ફેમિલી પ્લાનિંગ અંગે ચર્ચા કરી. વિરાટે જણાવ્યું કે પિતા બન્યા બાદ એવી કઈ … Read more