અમેઝિંગ અને ગજબ ના “ઘરેલુ જુગાડ” જોઈને તમે પણ બોલી ઊઠસો “વાહ”

Image Source

એવું કહેવામાં આવે છે કે મનુષ્યનું મન એક અદ્ભુત બનાવટ અને જુગડુ છે અને તે કોઈ પણ મુશ્કેલી વિના તેના કાર્યના સંસાધનોની શોધ કરી શકે છે.સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓથી માંડીને ગામમાં રહેતા ખેડુતો, તેઓ આ જુગાડ કળામાં નિપુણતા મેળવે છે. તમે અહીં કેટલાક આશ્ચર્યજનક ‘ઘરેલું જુગાડ પણ જોઈએ.

Image Source

કહવામાં આવે છે કે લી ઝિકયાન વુઆન પ્રાંત માં વહેતી યાંગટીસી ની સહાયક નદી હેન્ગીયાંગ માં પાણી પર ચાલવા વાળી નવી પેઢીની મોડીફાઇય મોટરસાયકલ દેખાય છે. આ એક ઘરેલું જુગારનો ઉમદા નમૂનો છે. અમે આની પુષ્ટિ નથી કરતાં. 

Image Source

આને કહેવાય છે જુગાડ બાઈકનું હોર્ન કામ ન લાગે તો શું થયું કમ સે કમ સાઈકલ ની ઘંટડી તો કામ લાગશે.

Image Source

જુગાડ નો આનાથી બહેતર નમૂનો બીજો કોઈ હોઈ શકતો નથી. ગ્લાસ માં જામ પણ ના છલકાય અને ગ્રાહક સુધી વધુ આસાની થી પહોંચી શકે.

Image Source

આને કહેવાય ક્રિએટિવિટી ની સાથે જુગાડ. એક ખરાબ વસ્તુઓ નો ઉપયોગ ચોપડીઓ મુકવા માટે આ શાનદાર અંદાજમાં પણ કરવામાં આવે છે.

Image Source

કૂકરની વરાળ થી પણ બની શકે છે કોફી દેખો કેવી રીતે

Image Source

ચા પીવી છે અને ગેસ પૂરો થઈ ગયો છે તો ચિંતા ના કરશો અજમાવો વિદ્યાર્થીઓના નવા જુગાડ ને. આ ખરેખર કામ કરે છે.

Image Source

વિચારો કે તમે એક લગ્નમાં જાવ છો અને અચાનક જ તમારા બેલ્ટનું બકલ તમને દગો આપે છે તો તમે શું કરશો. ભાઈ આમને તો કંઈક આવી રીતે જુગાડ કર્યો.

Image Source

કપડાં સૂકવવા માટે ઘરમાં જગ્યા ન મળી તો કારની છતનો કર્યો બખૂબી ઉપયોગ.

Image Source

સ્ટેન્ડ પર મચ્છર મારવાની કોયલને મૂકવાનું તો બધા જ જાણે છે પરંતુ કોલ્ડ ડ્રિંકની ખાલી બોટલમાં પણ કોયલને મૂકી શકાય છે. વિચારો નહીં જુઓ.

Image Source

આ છે દેશી બ્રશ હોલ્ડર, આ નુસખાનો ઉપયોગ હોસ્ટેલ માં ભણતા વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે જાણે છે.

Image Source

રેય પણ વાળ સૂકવવા માટે આ ઉપાય અજમાવ્યો છે તમે? નહી ને, આ સ્ટંટ એક્સપર્ટની દેખરેખમાં કરવામાં આવે છે. દરેક ને વિનંતી છે કે આ આપના ઘરે ના કરશો 

Image Source

ઠંડીની ઋતુમાં વાસણ ધોવા માટે ગરમ પાણી મેળવવાનો આ એક આવિષ્કાર ભારતીય એન્જિનિયરે પોતાની હોસ્ટેલમાં કર્યો હતો. છેને જોરદાર.

Image Source

 આ આઇડિયા જો ભારતીય રેલવેને આપવામાં આવે તો રેલવેની કમાઈ તો ડબલ થશે જ અને તેની સાથે કોઈની પણ ટિકિટ વેઇટિંગમાં નહીં દેખાડે.

Image Source

કોણ કહે છે કે ઘડિયાળ તૂટી ગઈ છે ટાઈમ તો એકદમ બરાબર બતાવે છે.

Image Source

દાઢી બનાવવા માટે આમને મિરર નથી જોઈતો તેમનો લેપટોપ કોઈ મિરર થી ઓછું છે.

Image Source

કાચના ઝુમ્મર તો તમે ખૂબ દેખ્યા હશે પરંતુ શું તમે પ્લાસ્ટિકની ખાલી બોટલો નો ઝુમ્મર દેખ્યું છે નથી દેખ્યું તો જુઓ.

Image Source

ગરમ પાણીમાં નાહવાનો આનાથી સારો જુગાડ બીજો કોઈ જ નહીં હોય.

Image Source

સોલાર ટોપી, ઉનાળાની ગરમીને માત આપવા માટેનો એક નાયાબ પ્રયોગ.

Image Source

દીવાસળી નહિ પરંતુ અહીં જુગાડથી સળગે છે સિગરેટ તમે પણ જુઓ ઉમદા પ્રયોગ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment