ચાલુ ગાડીએ ભેંસને મારી લાત, પછી જે થયું તેને તમે વિચારી પણ નહી શકો

સોશલ મીડિયા પર જાનવરોના ઘણા વિડીયો વાયરલ થાય છે, તમે વાઘ, સાપ અને હાથીના ઝગડાઓ તો ઘણી વાર જોયા હશે. તમે જંગલમાં ઉંદર-બિલાડી અને વાઘના દુર્લભ વિડીયો પણ જોયા હશે, પરંતુ આ વખતે એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં એક વ્યક્તિ ભેંસને લાત મારવાની કોશિશ કરે છે પરંતુ તેને ઉપરવાળા ની લાઠી એવી પડે છે કે જેને જોઈ તમે પણ સમજી જશો કે કર્મનું ફળ જરૂર મળે છે. આ વિડીયોને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે, જે ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

image source

વિડીયોમાં જોઈ શકો છો કે એક માણસ ગાડી પાછળ બેઠો છે, ભેંસની પાસે થી નીકળતી વખતે તે જોર થી ભેંસને લાત મારે છે, પરંતુ તે બેલેંસ ખોઈ બેસે છે અને સડક કિનારે પડી જાય છે. ગાડી ચલાવી રહેલો માણસ પણ પડી જાય છે અને ગાડી દુર ફેંકાઈ જાય છે. 5 સેકન્ડનો આ વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

સુશાંત નંદા એ વિડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘કર્માનું કોઈ મેનુ નથી હોતું. તે તમને એ જ આપે છે જેના તમે હકદાર છો અને આ માણસને તે તુરંત મળ્યું.’ સુશાંત નંદાએ આ વિડીયો ૨૫ મે ના રોજ શેર કર્યો હતો, જેને અત્યાર સુધી 47 હજારથી પણ વધુ વ્યુસ આવી ગયા છે, સાથે જ 5 હજાર થી બધું લાઈક અને હજારોથી પણ વધુ રી-ટ્વીટ થઈ ચુક્યા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *