શિયાળા માં સ્ટાઇલીસ્ટ દેખાવા માંટે તમે પણ પહેરી શકો છો બોલીવુડ ની અભિનેત્રી ની જેમ સ્કાફ

શિયાળા માં તમે પણ સુંદર દેખાવા માંગો છો તો તમે પણ પહેરી શકો છો આ અભિનેત્રી ઓ ની જેમ સ્કાફ.

વીંટર ફેશન ટ્રેન્ડ માં એવા અલગ અલગ આઉટફિટ આવ્યા છે કે જેનાથી તમે સ્ટાલિસ્ટ લુક પસંદ કરી શકો છો. તેમા જેકેટ, સ્વેટર, અને કોટ સિવાય સ્કાફ પણ શામેલ છે. જો કે વિન્ટર સિવાય ગરમી માં પણ સ્કાફ નો ઉપયોગ કરી શકાય છે. બોલીવુડ ની ઘણી અભિનેત્રી ઓ સ્ટાઇલીસ્ટ લુક આપવા માંટે સ્કાફ નો ઉપયોગ કરે છે. તમે ચાહો તો તેને ફોલો કરી શકો છો. ડ્રેસ, જીન્સ, કે બીજા ઘણા આઉટફિટ પર સ્કાફ સરળતાથી પહેરી શકાય છે.

શિયાળા ની ઋતુ આમ તો બધા ને જ પસંદ હોય છે. પણ ઠંડી થી બચવા માંટે તમારે થોડી તો તૈયારી તો કરવી જ પડે. વીંટર માં સ્કીન કેર સાથે સાથે ફેશન નો અંદાજ પણ બદલવો જોઈએ.

હેડરેપ લુક

બોલીવુડ ની ફેશન દીવા સોનમ કપૂર પોતાના લુક ની સાથે એક્સપ્રિમેન્ટ કરતી રહે છે. તમે ગળા માં સ્કાફ ન પહેરતા સોનમ કપૂર ની જેમ હેડરેપ પણ પહેરી શકો છો. તે તમારા લુક ને પૂરે પૂરો બદલી નાખે છે. જો તમે યુનિક લુક માંગતા હોવ તો સોનમ ની જેમ સ્કાફ નો ઉપયોગ કરી શકો છો.પાર્ટી કે પછી રોડ ટ્રીપ માંટે આ લુક એક દમ પરફેક્ટ છે.

શોલ સ્ટાઇલ

જો તમે સિમ્પલ રીતે સ્કાફ ને સ્ટાઇલ કરવા માંગો છો તો તમે શોલ ની જેમ લપેટી શકો છો. તેની માંટે તમે સ્કાફ ને ગરદન પર લપેટી શકો છો. પણ તેને લૂસ જ લપેટો. ક્રિતિ સેનન ની જેમ તમે પણ નોર્મલ લુક જેમ કે જીન્સ ટોપ કે સ્વેટર ની ઉપર લપેટી શકો છો. તે સિવાય ઓવરકોટ કે બીજા કોઈ પણ ડ્રેસ પર તેને લપેટી શકો છો.

કૉંફરટેબલ સ્ટાઇલ

સ્કાફ ને લપેટવા નો એક સરળ ઉપાય છે તમે તેને ગરદન પર લપેટી શકો છો. કરિશ્મા કપૂર ની આ સ્ટાઇલ વીંટર માંટે ન તો પર્ફેક્ટ છે પણ એક દમ સ્ટાઇલીસ્ટ પણ દેખાશો. કેજયુલ સ્વેટશોર્ટ, સ્વેટર,અથવા તો ટોપ પર પણ ખૂબ જ સુંદર દેખાય છે.

પ્રેટજેલ સ્ટાઇલ

કરીના કપૂર એ પ્રેટજેલ સ્ટાઇલ માં સ્કાફ ને પહેર્યો છે. તેની માંટે તમારે સ્કાફ ને અડધો લપેટવો પડશે. અને તેને ગળા માં પહેરી રાખો. જો કે લૂપ એક બાજુ રહેશે અને તમે બીજી બાજુ ને લૂપ પર મૂકી શકો છો. અને પછી બીજી બાજુ થી ખેચી શકો છો. કરીના કપૂર ની આ સ્ટાઇલ વીંટર અને સમર બંને માંટે પર્ફેક્ટ છે.

ડિફેરન્ટ સ્ટાઇલ

જો તમે ડિફેરન્ટ અને સ્ટાઇલીસ્ટ લુક માંગો છો તો તમે અનુષ્કા શર્મા ના આ લુક ને ફોલો કરી શકો છો.ડ્રેસ ની સાથે સ્કાફ ને ટીમ અપ કેવી રીતે કર્યું છે તે તમે આઇડિયા લઈ શકો છો. તમે વીંટર માં ડ્રેસ ના સિલ્ક સ્કાફ ને ટીમ અપ કરી શકો છો. આ રીત એક દમ કૉંફરટેબલ છે. પણ તેની માંટે સ્કાફ મોટો હોવો જોઈએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *