ફેસબુકના ઝુકરબર્ગ પણ પાણી ભરે છે આ ૨૦ વર્ષની છોકરી પાસે – કરોડોની રૂપિયાની છે માલકિન

તમે સોશિયલ મીડિયામાં ફેસબુકનો ઉપયોગ તો તમે કરતા હશો. તમે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ જયારે ૨૩ વર્ષના હતા ત્યારે જ તેને દુનિયાના યુવાન અરબપતિ બનાવવાનો ખિતાબ હાંસિલ કર્યો હતો. હવે આ ખિતાબ એક ૨૦ વર્ષની છોકરીના નામે થયો છે. નાની ઉંમરમાં અબજો રૂપિયાની માલકિન બનીને આ પદને મેળ્યું છે.

ટીવી સેલિબ્રીટીનું નામ આ શ્રેણીમાં સૌપ્રથમ આવ્યું છે. કર્દાશીયા પરિવારની સદસ્ય અને રીયાલીટી શો સ્ટાર “કાઈલી જેનર મહજ” હાલ અત્યારે માત્ર ૨૦ વર્ષની છે. પણ ઇન્કમની દ્રષ્ટિએ જુઓ તો તેણી કમાણી ૯૦ કરોડ ડોલરથી પણ વધુ છે.

કોઈ સામાન્ય માણસ માટે તો આ ઇન્કમ ફિગર બહુ મોટી વાત છે. ૯૦ કરોડ ડોલર એટલે લગભગ ૬૧૧૭ કરોડ રૂપિયા જેટલી કિંમત થાય. આટલી મોટી રકમની ઇન્કમ ધરાવતી આ યુવતીએ બધાને પાછળ રાખી દીધા છે.

કાઈલી એક ટીવી સ્ટાર જ નથી પણ એ એક સકસેસ બિઝનેસ વુમન પણ છે. કાઈલી એક કંપની ચલાવે છે અને તેમાંથી ભરપૂર કમાણી કરે છે. તે કોસ્મેટીક નામની એક કંપની ચલાવે છે. ફક્ત બે વર્ષ પહેલા શરૂ કરેલ આ કંપની આજે કરોડો રૂપિયાના બીઝનેસથી ચાલે છે.

તેને ૨૦૦૦ રૂપિયાની લીપ કીટ સાથે બિઝનેસની શરૂઆત કરી હતી. પછી ધીમે-ધીમે કંપની સારો ગ્રોથ કરવા લાગી અને આજે આ કંપનીની બોસ કાઈલી કરોડો રૂપિયાની કમાણી કરે છે.

આ યુવતીએ અત્યાર સુધીમાં ૬૩ કરોડ ડોલરથી વધુના ઉત્પાદન વેહેંચી લીધા છે. આ કંપનીની કિંમત ૮૦ કરોડ ડોલર જેટલી કિંમત આંકી છે. રીપોર્ટ મુજબ વાત કરીએ તો કાઈલીએ ટેલીવિઝન પ્રોગ્રામ, એડ અને કંપનીથી કુલ ૯૦ કરોડ ડોલર જેટલી કમાણી કરી લીધી છે.

મેગેઝીનના રીપોર્ટ અનુસાર માનીએ તો નેક્સ્ટ યર સુધીમાં કાઈલી અરબોપતિની યાદીમાં નંબર વન આવી જશે. માત્ર ૨૧ વર્ષની ઉંમરમાં આ બિઝનેશ વુમન કરોડોની માલકિન છે અને હજુ વધુ બની જશે. એ લીસ્ટમાં તે ફેસબુકના સંસ્થાપક ઝુકરબર્ગ કરતા પણ આગળ નીકળી જશે.

સકસેસની વાત કરીએ તો ઘણાની લાઈફ એવી હોય છે જેમાં ઓછી મહેનતે જલદીથી આગળ નીકળી જવાય છે અને અમુકની લાઈફ એવી હોય છે જેમાં એ આખી જિંદગી મહેનત કરતા રહે છતાં તેને કમાણીનો આંક ઉંચો જ નથી આવતો.

પણ લગાતાર મહેનત કરતી રહેવાની જેનાથી એક દિવસ જરૂરથી સકસેસ મળે છે. અમુકવાર સકસેસ મળતી નથી પણ તેની નજીક જરૂરથી પહોંચી શકાય છે. તો તમે પણ આ આર્ટીકલને શેયર કરજો જેનાથી કોઈને મોટીવેશન મળી રહેશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment