દુનિયા ની સૌથી ખૂબસૂરત મહિલા પાયલોટ, તમે પણ થઈ જશો તેના દિવાના…..

Image Source

આજ ના સમય માં મહિલાઓ પણ પુરુષો સાથે કદમ થી કદમ મેળવી  ને ચાલે છે. બ્રાઝિલ ના રિયો ડી જેનેરીયઓ ની ૨૭ વર્ષીય લૂઆના ટોરેસ એ ઇકોનોમિક માં  ગ્રૅજુએશન કર્યું છે.

Image Source

તેને હેલીકોપ્ટર ઉડાવતા જ ૨૮ દેશ ની સફર કરી છે. તે હમેશા પોતાની શાનદાર ફોટોસ social media પર શેર કરતી રહે છે.

Image Source

એવું જાણવા મળ્યું છે કે તેમના ચાહકો તેમને દુનિયા ની સૌથી હોટ હેલિકોપ્ટર પાયલોટ કીધી છે. તેમનો ભાઈ પણ પાયલોટ છે. અને ભાભી પણ હેલીકોપ્ટર ઉડાવે છે.

Image Source

લૂઆના ટોરેસ ને હેલીકોપ્ટર ઉડાવવાની ઈચ્છા તેમના ભાઈ ને જોઈ ને થઈ હતી. તે જ્યારે પહેલી વખત હેલીકોપ્ટર માં બેઠી હતી, ત્યારે જ તેમને નક્કી કરી લીધું કે તેને આકાશ માં ઊડવું છે.

Image Source

ગ્રૅજુએશન કર્યાં પછી તેને ફ્લાયિંગ સ્કૂલ માં એડ્મિશન લીધું અને પાયલોટ ની ટ્રેનિંગ લેવા લાગી. આજ ના સમય માં લૂઆના ટોરેસ ના Instagram એર ૧૮૪k જેટલા followers છે.

Image Source

પાયલોટ બન્યા પછી તે r22 અને r44 જેવા નાના હેલીકોપ્ટર ઉડાવે છે અને સરળતા થી સફર કરી શકે છે. તેમનું કહેવું છે કે કોઈ પણ માણસે પોતાના સપના ને છોડવું નહીં.

Image Source

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *