દુનિયા ના સૌથી સુંદર બીચ, જોઈએ ને નવાઈ લાગશે..

રાધાનગર બીચ હેવલોક- આઇલેન્ડ

Image Source

હેવલોક નું રાધાનગર બીચ તેના ખૂબસૂરત સનસેટ, સફેદ રેતી, ભૂરા રંગ ના પાણી માટે ખૂબ પ્રખ્યાત છે.

હિરિકેતીયા બીચ- શ્રીલંકા

Image Source

 

શ્રીલંકા ના બધા જ બીચ માંથી સૌથી પ્રખ્યાત બીચ હિરિકેતિયા બીચ છે આ બીચ તેના બીચ surfing માટે ખૂબ જાણીતો છે.

મૈંનુંએલ એન્ટોનિયો બીચ- કોસ્ટા રિકા

Image Source

મધ્ય અમેરિકા દેશ માં આવેલ કોસ્ટા રિકા માં આવેલ આ બીચ તેની ખૂબસૂરતી માટે જાણીતો છે. તેની ખૂબસૂરતી જોઈ ને લોકો હેરાન થઈ જાય છે.

ઓરા બીચ- ઈન્ડોનેશિયા

Image Source

ઈન્ડોનેશિયા ના સેરામ દ્વીપ પર આવેલો ઓરા બીચ તેની પ્રાકૃતિક સુંદરતા માટે ખૂબ જ જાણીતો છે. આ ઈન્ડોનેશિયા નો સૌથી બીચ છે.

હોનોપુ બીચ- હવાઈ

Image Source

તે અમેરિકા ના હવાઈ દ્વીપ સમૂહ પર આવલો છે. ઊચા પહાડો થી ઘેરાયેલો આ બીચ ખૂબ જ સુંદર છે.

ચેસ્ટરમેન બીચ-કનાડા

Image Source

કનાડા ના  બ્રિટિશ કોલંબિયા પ્રાંત માં આવેલ આ બીચ ખૂબ જ જાણીતો છે. સાંજ ના સમયે તેની ખૂબસુરતી ખૂબ જ વધી જાય છે.

ડિયર આયલેન્ડ બીચ-મોરેસિયસ

Image Source

મોરેસિયસ ના પૂર્વી તટ પર આવેલ આ દ્વીપ એક પ્રાઇવેટ દ્વીપ છે. આ આયલેન્ડ ના બીચ ખૂબ જ સુંદર  છે.

ઊગઈ બીચ-સ્કોટલેન્ડ

Image Source

ઊગઈ બીચ સ્કોટલેન્ડ ના સૌથી સુંદર તટ  માંનો એક તટ  છે.  તે સ્કોટલેન્ડ નો સૌથી સુંદર બીચ છે.

ટર્ટલ આયલેન્ડ બીચ- ગ્રીસ

Image Source

ગ્રીસ ના ટર્ટલ આયલેન્ડ પર સ્થિત આ ખૂબસૂરત બીચ ને મારાથોનીસી બીચ પણ કહે છે. આ આયલેન્ડ નો આકાર કાચબા જેવો છે

આવરોઆ  બીચ-ન્યુજિલેન્ડ

Image Source

આ બીચ ન્યુજિલેન્ડ ના એબલ તસ્માન નેશનલ પાર્ક માં આવેલું છે. તેની ખૂબસૂરતી જોઈને લોકો હેરાન થઈ જાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment