7 સફેદ ઘોડા ની તસવીર કેમ લગાવામાં આવે છે ?? જાણો શું મહત્વ છે વાસ્તુ માં તેનું..

Image Source

વાસ્તુ ના અનુસાર 7 ઘોડા ની તસવીર થી પ્રગતિ થાય છે. પરંતુ તેને કઈ દિશા માં અને કયા લગાવું જોઈએ એ જાણવું ખૂબ જરૂરી છે. ચાલો જાણીએ તેના માટે ની ખાસ 5 વાતો:

ઘર ના બેઠક રૂમ માં સમુદ્ર માં દોડતા 7 સફેદ ઘોડા ની તસવીર લગાવી.

ઘોડા ની તસવીર લગાવા માટે પૂર્વ દિશા ને શુભ માનવામાં આવે છે. પરંતુ કાર્યાલય માં દક્ષિણ દિશા માં લગાવી.

Image Source

આ તસવીર ને લગાવા થી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જોડે જ લક્ષ્મી નો વાસ પણ રહે છે.

તે નકારાત્મક ઉર્જા નો નાશ કરીને સકારાત્મક ઉર્જા આપે છે.

વસ્તુ શાસ્ત્ર અનુસાર દોડતા ઘોડા ગતિ, સફળતા, અને તાકાત નું પ્રતિક હોય છે.

Image Source

નોટ: સાત અંક ખૂબ જ શુભ હોય છે. સપ્ત ઋષિ, મેઘ ધનુષ ના સાત રંગ, સાત ફેરા જેવી કેટલીક વાતો સાત અંક ના રહસ્ય ને ઉજાગર કરે છે. એટલે જ સાત ઘોડા વાળી તસવીર જ લગાવી. મોટા ભાગે સાત ઘોડાવાળી તસવીર કાર્યાલય માં લગાવા માં આવે છે. જો તમારે સાત ઘોડાવાળી તસવીર ઘર માં લગાવી હોય તો વસ્તુશાસ્ત્રી ને પૂછી ને જ લગાવી. જો ઘોડા ની તસવીર ન લગાવી હોય તો તરતી માછલી ની તસવીર ને પણ લગાવી શકાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *