જ્યારે ગર્ભાવસ્થા માં રેમ્પ વોક કરીને છવાઈ ગઈ હતી કરીના કપૂર

કરીના કપૂર બોલિવૂડ ની સૌથી ફેશનેબલ હિરોઈન માનવામાં આવે છે. પહેલી ગર્ભાવસ્થા દરમિયાન કરીનાની સ્ટાઇલ સેન્સ ચારે બાજુ છવાયેલી હતી. કરીના એ તેની પેહલી ગર્ભાવસ્થા ખૂબ જ ખૂબસૂરત બનાવી હતી અને હવે તે બીજી વાર માં બનવાની છે.

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર બીજી વાર માં બનવાની છે. તાજેતરમાં જ સૈફ અને કરીના એ એક નિવેદન માં કહ્યું હતું
અને તેની જાણકારી આપી હતી. કરીના કપૂર હંમેશા થી સ્ટાઇલિશ રહી છે અને તેની પેહલી ગર્ભાવસ્થા માં પણ તેની પ્રસુતિની ફેશન ચર્ચા માં રહી હતી. લોકો ને હવે આ વાત ની રાહ છે કે કરીના તેની બીજી ગર્ભાવસ્થામાં કઈ પ્રકારની ફેશન કરશે. ચાલો એક નજર નાખીએ કરીના ની પહેલી ગર્ભાવસ્થામાં કપડાં પર.

View this post on Instagram

#cantwait 👪

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

સફેદ રંગ ના લાંબા કાપા વાળા ડ્રેસ માં કરીના કપૂર ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગે છે. તેનો આ દેખાવ લોકો ને ખુબ ગમ્યો હતો.

કાળા રંગ ના ગાઉન માં પણ કરીના ખૂબ સારી દેખાય છે. તે સમયે ઘણી સ્ત્રીઓએ કરીના ને ગર્ભવતી સ્ત્રીઓ માટે એક રોલ મોડેલ બતાવી હતી.

કરીના એ પોતાની પહેલી ગર્ભાવસ્થા ને ખુબ જ ખાસ બનાવી હતી. કરીના ગર્ભાવસ્થા માં પણ ડેનિમ લુક માં પણ એટલી જ ચતુર લાગી રહી હતી.

પોતાની પહેલી ગર્ભાવસ્થા માં કરીના તેના કામ ને લઈ ને પણ ખૂબ જ સક્રિય હતી. આ સમયે તેને ઘણા રેમ્પ શો પણ કર્યા. તેનો આ પરંપરાગત દેખાવ લોકો ને ખૂબ ગમ્યો હતો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment