ગાય નું દૂધ કે ભેંસ નું દૂધ??? કયું સારું છે તમારા સ્વાસ્થ્ય માટે?? આવો જાણીએ આજ ના લેખ માં..

દૂધ થી ફક્ત કેલ્સિયમ અને વિટામિન d ની ઉણપ નહીં પરંતુ અન્ય ઘણા પોષક તત્વો ની કમી ને  દૂર કરી શકાય  છે. સામાન્ય રીતે ભારતીયો ના ઘર માં બે પ્રકાર ના દૂધ નું સેવન કરવામાં આવે છે. જે છે ગાય નું દૂધ અને બીજું ભેંસ નું દૂધ. આમ તો પોષણ ની દ્રષ્ટિ એ બંને જ સારા છે પણ કયો વિકલ્પ વધારે સારો છે તે તમે તેની ખાસિયત પર થી નક્કી કરી શકો છો.

Image Source

ફેંટ અને પ્રોટીન

Image Source

ભેંસ ના દૂધ માં ફેંટ વધુ હોય છે ગાય ના દૂધ કરતાં. તેમા પ્રોટીન ની માત્ર પણ વધુ હોય છે. આજ કારણ થી જે લોકો ને muscles બનાવા છે તેઓ ભેંસ ના દૂધ નું સેવન કરે છે.

અન્ય પોષક તત્વ

Image Source

ભેંસ ના દૂધ માં magnesium, phosphorous અને પોટેશિયમ વધુ પ્રમાણ માં હોય છે. તેમ જ ગાય ના દૂધ માં વિટામીન્સ અને મિનરલ્સ વધુ હોય છે.

પ્રિસર્વ પ્રોપર્ટી

Image Source

ગાય ના દૂધ ને એક કે બે દિવસ માં પી ને  પૂરું કરવું પડે છે. વધારે દિવસ સુધી તેને રાખી મૂકવું અને પછી તેને પીવું શરીર માટે હાનિકારક હોઈ શકે છે. ત્યાં જ ભેંસ ના  દૂધ માં peroxide enzyme activity વધુ હોય છે. જેના લીધે તેને ઉકળ્યાં પછી 3-4 દિવસ સુધી તેને પ્રિસર્વ કરી શકાય છે.

પાચન માટે લાભદાયી

Image Source

ભેંસ ના દૂધ માં જોકે વધુ ફેંટ હોય છે. એટલે તેને પચાવા પેટ પર જોર પડે છે. એટલે જ નાના બાળકો ને  હમેશા ગાય નું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. જેથી તે પચવા માં સરળ રહે.

ડોક્ટર કે dietitians ની મદદ લેવી

Image Source

તમારા માટે કયો વિકલ્પ સારો છે એ તે તમે પસંદ ના કરી શકતા હોવ તો ડોક્ટર ની સલાહ લઈ શકો છો. તે જ તમારા સ્વાસ્થ્ય અને તેને સંબંધી સમસ્યા ને  આધારે તમે ગાય કે ભેંસ નું દૂધ પીવાની સલાહ આપી શકશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment