૧૭ વર્ષની છોકરીએ કર્યો એક વૃદ્ધ માણસ સાથે પ્રેમનો ઇજહાર, ત્યારબાદ એ આદમી એ જે કર્યું તે હતું ખુબ જ આઘાતજનક

પ્રેમ તો કોઈ પણ સાથે થઈ શકે છે. તેમાં સામેવાળાની ઉમર, દેખાવ, ધર્મ વગેરે વસ્તુઓ જોવાતી નથી. આજે અમે તમને એક એવી પ્રેમ કહાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને વાંચીને તમને ખુશી અને દુખ બંને થશે. આ કહાની જર્મનીના ડુઈસબર્ગ માં રહેતા એક એવા માણસની છે કે જેને તેના થી ૨૯ વર્ષ નાની છોકરી સાથે પ્રેમ થઈ ગયો.

૪૯ વર્ષીય મિખેઇલ હોક વ્યવસાયથી એક એક્ટર અને મોડેલ છે. મિખેઇલની પ્રેમિકા સારાહ સાપની ઉંમર ૨૦ વર્ષની છે. એટલે કે તે તેના પ્રેમી મિખેઇલથી ઉંમરમાં ૨૯ વર્ષ નાની છે. સારાહ ને પણ મિખેઇલની જેમ થિયેટર કરવું પસંદ છે. આ બંનેની પહેલી મુલાકાત પણ થિયેટર માં જ થઈ હતી. ત્યારે મિખેઇલ ૪૬ વર્ષના હતા અને સારાહ ૧૭ વર્ષની હતી. રસપ્રદ વાત એ છે કે સારાહના પિતા પણ મિખેઇલની ઉંમરના જ છે. આ જ કારણ છે કે શરૂવાતમાં બંને મળ્યા હતા ત્યારે તે બંને વચ્ચેનો સંબંધ દોસ્તી સુધી જ સીમિત હતો. જોકે, ત્યારબાદ બંને વચ્ચે નિકટતા વધવા લાગી અને તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા.

જો કે ૪૯ના મિખેઇલ અને ૨૦ વર્ષીય સારાહનો આ પ્રેમ જર્મનીના અમુક લોકો સાથે સારો રહ્યો નહી. જયારે પણ મિખેઇલ અને સારાહ સાથે હાથમાં હાથ નાખીને ફરતા ત્યારે લોકો તેને ગુસ્સાવાળી નજરો થી ઘૂરતા. ફક્ત અજાણ્યા લોકો જ નહી પરંતુ બંનેના જાણીતા લોકો પણ આ સંબંધથી ખુશ ના હતા

પ્રેમ માટે છોડી નોકરી –

જો કેમિખેલે પોતાનો સામાન વિલંબ કર્યા વિના બધાની સામે ફેંકી દીધો અને ત્યાંથી નોકરી છોડી ચાલ્યો ગયો. તેની પાસે નોકરી નહિ હોઈ તો ચાલશે પણ તે સારાહ થી તેનો સંબંધ ખતમ કરવા માંગતો ના હતો. તે સારાહને ખુબ જ પ્રેમ કરતો હતો અને તે જ સંબંધના સન્માન ખાતિર તેને આ નોકરી છોડી.

મિખેઇલ માટે સારાહના પરિવારને મનાવવો ખુબજ કઠીન હતો. ઉંમરમાં વધુ અંતર હોવાને લીધે સારાહનો પરિવાર પણ આ સંબંધથી ખુશ ના હતો. જોકે ત્યારબાદ એ લોકોએ મિખેઇલનો સ્વીકાર કરી લીધો હતો. મિખેઇલનું કહેવું છે કે પ્રેમ તો પ્રેમ હોઈ છે. પછી તમે વૃદ્ધ, જવાન, ગરીબ કે અમીર હોઈ આ વાતથી કોઈ જ ફરક પડતો નથી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *