જો તમારા પાડોશી ને થયો છે કોરોના તો ઘભરાશો નહીં, કરો આ ઉપાય..

કોરોના વાયરસનો ખતરો નાશ થવાનું નામ જ નથી લેતો. આખી દુનિયા થી લઈ ને સોશિયલ મીડિયા તેમં જ તમારી આસપાસ કોરોના વાઇરસ ને લઈ ઘણી અફવાઓ ફેલાય છે. આપણે આ અફવાઓ થી બચવાનું છે. અમુક ખોટી અફવાઓ થી ઘભરાઈ ને આપણે પોતાનો અને બીજા નો જીવ જોખમ માં ન મૂકી શકીએ. આમ કરવાથી લોકો માં ભય ફેલાય છે. ભય નું વાતાવરણ ન ફેલાય તે માટે સરકારે એક માર્ગદર્શિકા બહાર પાડી છે.  આ માર્ગદર્શિકામાં જણાવાયું છે કે તમારી આસપાસ  જો કોઈ કોરોના પોઝિટિવ કેસ જોવા મળે તો થોડી સાવચેતી રાખવાથી તેનો સામનો કરી શકાય છે.

Image Source

શું કરવું જોઈએ

સૌ પહેલા તો ગભરાવું નહીં. જો તમારા પાડોશમાં કોરોના સંક્રમિત દર્દી છે, તો તમે તેના થી દૂર જ રહો. તમે તમારા ઘરમાં રહો. સંક્રમિત દર્દી ના પરિવારને આઇસોલેટ તો કર્યા જ હશે. તમારે તમારી જાત ને  અને પરિવાર ને સંભાળવા પડશે. કોરોના દર્દી અને તેના પરિવારના સભ્યોથી દૂર રહો.

માસ્ક લગાવી ને જ બહાર નીકળો.

Image Source

કેટલાક રિપોર્ટ અનુસાર, આ વાયરસ હવા દ્વારા પણ ફેલાય છે. ખાસ કરીને બંધ જગ્યાઓ પર તે જડપ થી ફેલાય છે. તેથી જ્યારે પણ તમે બહાર જાઓ  ત્યારે મોઢું ઢંકાય તે રીતે નું માસ્ક પહેરો. જો શક્ય હોય તો, હાથ માં gloves પણ પહેરો. જેથી તમે જાહેર સ્થળોએ દરવાજા અને ને સ્પર્શ કરવાનું ટાળી શકો.

વરાળ લો

Image Source

જેવુ જ તમને ખબર પડશે કે તમારો પાડોશી કોરોના પોઝિટિવ છે, તો દિવસમાં પાંચ વખત વરાળ  લો. દિવસમાં બે વાર ગરમ પાણીથી કોગળા કરો.સાથે જ ઉકાળો પણ પીવો.

દરવાજા અને સપાટીને વારંવાર ડીસઇનફેક્ટ કરો

શક્ય હોય તેટલી વહેલી તકે તમારા દરવાજા, લોક, ટેબલ, લાઇટ સ્વીચ, હેન્ડલ અને ઘરની દરેક મોટી સપાટીને સાફ અને ડીસઇનફેક્ટ કરો.

લિફ્ટ અથવા એલિવેટરને સ્પર્શ કરવાનું ટાળો

Image Source

સોશિયલ ડિસ્ટન્સ એટલે આસપાસના લોકોને મળવું નહીં અને એક જ જગ્યાએકોઈ એ ભેગા ન થવું. આ સિવાય, શક્ય હોય ત્યાં સુધી લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળો અને ફક્ત સીડીનો જ ઉપયોગ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *