છોકરી નીકળે એટલે છોકરાઓને પાછું વળીને જોવાની ટેવ હોય છે – શા માટે? શા કારણે?

વધુ પબ્લિક હોય તથા રસ્તા પર કે ક્યાય જતા હોય ત્યારે તમે નોધ્યું હશે કે, કોઈ છોકરી બાજુમાંથી નીકળે તો છોકરા-છોકરીને પાછું મોઢું વાળીને જોતા હશે. આવું મેલ ફ્રેન્ડસ કરતા નજરે પડતા હશે. પરંતુ આવું છોકરીને જોઈને કોઈ છોકરાની આવી હરકત કરવાની કારણ શું છે? એ ખબર નહીં હોય. એવી કઈ વસ્તુ છે જે છોકરી બાજુમાંથી પસાર થાય તો છોકરાને પાછું મોઢું વાળીને જોવા માટે મજબૂર કરે છે. તો આજના આર્ટીકલમાં આપણે આ આકર્ષણ વિશે ચર્ચા કરવાના છીએ.

  • છોકરાની પાછું મોઢું વાળીને જોવાના કારણો :

(૫) સ્વભાવ

મોટાભાગના છોકરાઓને શાંત અને સૌમ્ય હોય તેવા સ્વભાવની છોકરી વધુ પસંદ આવે છે. ફેશન પાછળ પાગલ અને નખરા દેખાડતી છોકરી થોડા સમય માટે નજરને ગમે છે પરંતુ છોકરા તેની પ્રત્યે લાંબુ વિચારતા નથી. એટલે બાજુમાંથી પસાર થતી છોકરીમાં જો આ ક્વોલીટી જોવા મળે તો છોકરાનું મને તે છોકરી પ્રત્યે આકર્ષાય છે, જેને કારણે છોકરી ચાલતા-ચાલતા દૂર જતી રહે તો પણ પાછું વળીને તેને જોવા માટે છોકરાઓનું મન તરસે છે.

(૪) કોન્ફિડેન્સ

આજના ફોરવર્ડ સમયમાં છોકરાઓને ઈન્ડીપેન્ડ અને કોન્ફીડેંટ હોય તેવી છોકરી વધુ પસંદ આવે છે. વ્યક્તિનો ચહેરો તેના સ્વભાવને બયાન કરતો હોય છે. તો જયારે પણ આવી છોકરી બાજુમાંથી પસાર થાય તો તેના પ્રત્યેનું આકર્ષણ વધુ થાય છે. જેને કારણે છોકરાઓ તેને પાછળ મોઢું વળીને પણ જોવાનું વધુ પસંદ કરે છે.

(૩) મેચ્યોરીટી

છોકરાઓને મેચ્યોર બિહેવ કરતી હોય એવી છોકરી વધુ પસંદ આવે છે. એ મેચ્યોરીટીમાં કેર કરે, નાની વાતને સમજે એવી, માન રાખે વગેરે મુદ્દાઓનો સમાવેશ થાય છે. મેચ્યોર છોકરી લાઈફના કોઇપણ પ્રશ્નને સારી રીતે હેન્ડલ કરી શકે છે. સાથે છોકરીઓમાં મેચ્યોરીટી શરીરમાં પણ દેખાય છે. અમુક છોકરીઓના બોડી પાર્ટ્સ પણ છોકરાઓને વધુ આકર્ષિત કરતા હોય છે.

(૨) શારીરિક બનાવટ

અમુક છોકરીઓ કોઇપણ ડ્રેસ સ્ટાઈલમાં સારી દેખાતી હોય છે એટલે તે આકર્ષણનું કારણ બને છે. ઉપરાંત શરીરની શારીરિક બનાવટ, બોડી ફિગર પણ વધુ આકર્ષિત કરે છે. આ પોઈન્ટને કારણે પણ છોકરાઓ છોકરીઓને તાકી-તાકીને જોવા માટે મજબૂર થાય છે.

(૧) સેંસ ઓફ હ્યુમર

આ એક એવો મુદ્દો છે, જે બજારમાં વધુ પડતો નજરમાં આવે છે. ક્યાય ખરીદી કરવા ગયા હોય ત્યારે બાજુમાં કોઈ છોકરી ખરીદી કરી રહી હોય ત્યારે તેની વસ્તુની પસંદગી અને વાત કરવાની સ્ટાઈલ એટલી હદે છોકરાઓને પસંદ આવી જાય કે, મનોમન એ છોકરી પ્રત્યેનું આકર્ષણ વધી જાય છે. તો આ એક એવો મુદ્દો છે જે છોકરાઓને મોઢું પાછું વાળીને જોવા પર મજબૂર કરે છે.

આ પાંચ એવા મુદ્દો છે જે છોકરો-છોકરીમાં નોંધ કરતો હોય છે. ભલે, કોઈ મોઢે સ્વીકારે નહીં પણ મનોમન આ મુદ્દાઓની નોંધ છોકરા કરતા જ હોય છે. પાર્ટનરના રૂપમાં દરેક છોકરો એક વ્યવસ્થિત અને પ્રેમની કદર કરે તેવી છોકરી ઈચ્છતો હોય છે. તો હવે સમજાયું ને કે, તમારા ફ્રેન્ડ સર્કલમાં કે અન્ય કોઈ જગ્યાએ છોકરાઓ શા માટે મોઢું પાછું વાળીને છોકરીને જોવા માટે મજબૂર થાય છે.

Leave a Comment