લગ્ન ની આ તસવીરો જોઈ ને તમને પણ હસી હસી ને લોટ પોત થઈ જશો..

લગ્ન દરેક માણસ માટે યાદગાર પળ હોય છે. ગીત સંગીત થી લઈ ને હસી મજાક નો નજારો પણ લગ્ન માં જ જોવા મળે છે. ખુશીઓ ની સાથે સાથે હસી,મજાક, રિસાઈ જવું આ બધુ જ લગ્ન માં જોવા મળે છે.

Image Source

લગ્ન માં થતી હસી મજાક ની સાથે સાથે ક્યારેક એવા movements આવી જાય છે કે આપણે હસી રોકી નથી શકતા. એ છે ફોટોગ્રાફર એ લીધેલા ફોટો..ચાલો આજે એવા જ કેટલાક ફોટોસ જોઈશું..

મારી પર દયા કરો, આજે મારા લગ્ન છે.

Image Source

સ્ટેજ પર ચઢતા પહેલા પેન્ટ ની zip ચેક કરી લેવી

Image Source

આને કહેવાય eco friendly વિદાય

Image Source

લાગતું નથી કે આજે મારા લગ્ન છે.

Image Source

લગ્ન ના દિવસે કેળું કોણ ખવડાવે?

Image Source

Omg!! આ છોકરી એ શું કરી દીધું?

Image Source

આ સિવિલ એંજીનિયર ના લગ્ન છે.

Image Source

મને તો બીક લાગે છે ક્યાંક આ લોકો અમારું હનીમૂન ખરાબ ના કરી દે.

Image Source

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *