બેડરૂમ બનાવવા માંગો છો એક્રેક્ટિવ અને સુંદર? તો ઓછી કિંમતમાં અહીંથી ખરીદો કોટન બેડશીટ 

તમારા બેડરૂમમાં જો ખૂબ જ સુંદર દેખાતી ચાદર પાથરી હોય તો રૂમ ખૂબ જ સુંદર લાગે છે જો તમે બેડશીટ ખરીદવા માંગો છો તો Amazon.com ઉપરથી ખરીદી શકો છો અહીં હાઈ ક્વોલિટી અને ખૂબ જ સુંદર ભેટ ખૂબ જ ઓછા ભાવમાં મળી રહી છે જેમાં 50 થી 75 %ની છૂટ મળી રહી છે.

Amazon Brand- Solimo Lily Bloom 144 TC 100% Cotton Double Bedsheet with 2 Pillow Covers, Pink

પિંક કલરની આ બેડશીટ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે તેની સાથે તમને બે પિલો કવર પણ મળશે આ પ્યોર કોટન ફેબ્રિકની બનેલી છે.Amazon.com પર તે 36% ના ડિસ્કાઉન્ટ ઉપર મળી રહી છે તેની એમઆરપી 1400 રૂપિયા છે ડિસ્કાઉન્ટ બાદ તે તમને 899 માં મળશે. 

Divine Casa 100% Cotton Geometric Print Mix N Match Bedsheet for Double Bed

લાઈવ ટેલ્ક વ્હાઈટ કલરની પ્રિંટ એડ તમારા બેડરૂમને ખૂબ જ સુંદર લખાશે તેનું ફેબ્રિક 100% cotton છે amazon.com ઉપર તે 67% ડિસ્કાઉન્ટ ઉપર મળી રહી છે આ બેડશીટની એમઆરપી 1799 રૂપિયા છે પરંતુ ઓફર બાદ તમે 597 રૂપિયામાં તેને ખરીદી શકો છો.

Fashion String 144 TC Microfibre Brown Double Bedsheet with 2 King Size Pillow Covers

બ્રાઉન રંગની આ ડબલ બેડસીટ માં ફ્લોરલ પ્રિન્ટ છે જે ખૂબ જ સુંદર લુક આપે છે તેની સાથે તમને બે પિલો કવર પણ મળશે આ microfiber પરથી બનેલી છે તમે amazon.com પર તેના ઉપર 75% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.  આ બેડશીટની mrp 999 રૂપિયા છે પરંતુ ઓફર બાદ તમે તેને 249 રૂપિયામાં ખરીદી શકો છો. 

RajasthaniKart Comfort Rajasthani Jaipuri Traditional Sanganeri Print 144 TC Cotton Single Size Bedsheet with 1 Pillow Cover

પીળા રંગની આ રાજસ્થાની બેડશીટ સિંગલ બેડ સીટ છે, તેની સાથે એક પિલો કવર મળશે આ પ્યોર કોટન ફેબ્રિક રાજસ્થાની રીતે તૈયાર કરવામાં આવ્યું છે.amazon.com ઉપર તે 67% ડિસ્કાઉન્ટ ઉપર મળી રહી છે આ બેડશીટની એમઆરપી 829 રૂપિયા છે પરંતુ ઓફર બાદ તમે 277 રૂપિયામાં તેને ખરીદી શકો છો.

BSB HOME Glace Cotton 160 TC Big Floral Printed Double Bedsheets with 2 King Size Pillow Cover

પિન્ક અને લાઈટ ગ્રે રંગની બેડસીટ ની સાથે 2 કિંગ સાઈઝ ના પિલો કવર મળશે. તે રિંકલ ફ્રી છે અને તેનું ફેબ્રિક કોટનનું છે. amazon.com ઉપર તે 73% ડિસ્કાઉન્ટ ઉપર મળી રહી છે આ બેડશીટની એમઆરપી 1299 રૂપિયા છે પરંતુ ઓફર બાદ તમે 349 રૂપિયામાં તેને ખરીદી શકો છો.

Layers Utsav 104 TC Double Bedsheet Pure Cotton with 2 Pillow Covers – Anti Viral and Skin Friendly

આ બેડશીટ સ્કિન ફ્રેન્ડલી છે, તેની સાથે તમને બે પિલો કવર પણ મળશે તે પ્યોર કોટન ફેબ્રિક થી બનેલ છે. amazon.com ઉપર તે 53% ડિસ્કાઉન્ટ ઉપર મળી રહી છે આ બેડશીટની એમઆરપી 2099 રૂપિયા છે પરંતુ ઓફર બાદ તમે 996 રૂપિયામાં તેને ખરીદી શકો છો.

LORETO- A QUALITY LINEN BRAND 144 TC 100% Cotton Double Bedsheet with 2 Pillow Covers- Polka Dots, Yellow & Grey

યલો ગ્રીન રંગની બેડસીટ ની સાથે તમે પિલો કવર મળશે તેને તમે વોશિંગ મશીન માં પણ જોઈ શકો છો તે 100% કોટન ફેબ્રિક થી બનેલી છે. amazon.com ઉપર તે 54% ડિસ્કાઉન્ટ ઉપર મળી રહી છે આ બેડશીટની એમઆરપી 1399 રૂપિયા છે પરંતુ ઓફર બાદ તમે 649 રૂપિયામાં તેને ખરીદી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment