બજારમાં ઘણી એવી મેગેઝીન અથવા બુક્સ મળે છે જેમાં મહિલા વિશેની માહિતી લખી હોય. ખરેખર મહિલાને લઈને માહિતી જાણવા માટે સૌ કોઈ આતુર હોય છે. ખાસ વાત જો પુરૂષોની કરીએ તો વધુ રસપ્રદ વિષય હોય એ રીતે જાણકારી મેળવે છે. તો આ આર્ટીકલ વાંચી લો એટલે બીજે ક્યાંય માહિતી લેવાની જરૂર નહીં પડે. તો વાંચો વધુ આગળ માહિતી…,
(૧) બંગડી/કંગન, ઘૂંઘટ, કપાળે સિંદુર જો આવી વાત મહિલા વિશે કરવામાં આવે તો સૌથી પહેલા ભારતીય મહિલાની છબી તૈયાર થાય છે.
(૨) વાસ્તવમાં ભારતીય મહિલા બહુ મહેનતુ હોય છે. તેના માટે પરિવારની પ્રાથમિકતા પહેલી હોય છે. છતાં પણ મહિલાઓ અને પત્નીને લઈને સૌથી વધુ જોક્સ ભારતમાં બને છે.
(૩) International Women’s Day ૮ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. અમુક દેશોમાં તો આ દિવસે જાહેર રજા રાખવામાં આવે છે.
(૪) એક સંશોધનમાં એવું આવ્યું છે કે ૨૨ વર્ષ પછી મહિલા લાલચી બની જાય છે.
(૫) અમેરિકાની વાત કરીએ તો ૪૦% મહિલા એવી છે જે લગ્ન પહેલા જ બાળકને જન્મ આપે છે.
(૬) મહિલાની ખાસ વાતમાં એ કે ૮૦% ખોટી સાઈઝની બ્રા પેહેરે છે.
(૭) આ જાણીને તમને અજુગતું લાગશે કે ૭૦% મહિલા સેક્સથી વધુ ચોકોલેટ ખાવામાં વધુ રસ ધરાવે છે.
(૮) મહિલાના પેટમાં કોઇપણ વાત સિક્રેટ રહેતી જ નથી. કોઈ વાત હોય તો ૪૭ કલાક અને ૧૫ મિનીટ સુધી જ ગુપ્ત રહે છે.
(૯) છોકરીઓને ખરાબ વાતો કરવાની એટલી જ પસંદ હોય છે જેટલી છોકરાઓ કરતા હોય છે.
(૧૦) “Women” શબ્દની ઉત્પતિ “wyfmen” માંથી થઇ છે, જેનો અર્થ “wife of men” એવો થાય છે.
(૧૧) આફ્રિકી દેશ બાળકને જન્મ આપવામાં સૌથી આગળ છે. અહીંની એક મહિલા સાત જેટલા બાળકને જન્મ આપે છે.
(૧૨) મહિલા પુરૂષની સરખામણીમાં વધુ જીવે છે. જેનું કારણ તેની ઈમ્યુની સીસ્ટમ છે.
(૧૩) વિશ્વમાં આજેપણ મહિલાઓને તેની મહેનતના પ્રમાણમાં પુરૂષ કરતા ૩૬% ઓછું વેતન આપવામાં આવે છે.
(૧૪) દુનિયાની ૨૦ સૌથી ઘનવાન મહિલાઓ પાસે જે મિલકત છે તેની વાત કરીએ તો તેની પાછળ તેના પતિ અથવા પિતાની મહેરબાની છે.
(૧૫) મહિલા પુરૂષ પ્રત્યે વધુ આકર્ષણ રાખતી હોય છે. જેમાં પુરૂષ માત્ર બોડીથી વધુ આકર્ષણ પામે છે અને મહિલા સમગ્ર શરીરને પ્રેમ કરે છે.
આ પંદર ફેક્ટ મહિલા વિશેના જબરદસ્ત છે. શું તમને ખબર હતી આવી હકીકત વિશે? અમે માહિતી એકઠી કરીને આ વાત અહીં જણાવી છે. તો અમારા આર્ટીકલ વિશેના તમારા મંતવ્યો જણાવવાનું ભૂલતા નહીં. અહીં તમને મહિલા વિશેના અમેઈજીંગ ફેક્ટ જણાવ્યા છે જે જાણીને તમે ચોંકી જશો. તો આવી હોય છે મહિલાની વાતો. અમારા ફેસબુક પેઇઝ “ફક્ત ગુજરાતી”ને લાઈક કરવાનું ભૂલતા નહીં.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohil