બોલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંઘ નો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ viral થઈ રહ્યો છે.

બોલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંઘ આજ કાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સાથે જ ફિટનેસ ના વિડિયો ને શેર કરી ને લોકો ને સ્વાસ્થ્ય પ્રતે જાગૃત કરી રહી છે. જેમાં એ શીર્ષાસન કરી જોવા મળી છે. તેમનો આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ viral થઈ રહ્યો છે.

રકુલ એ આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વિડિયો 7 લાખ થી પણ વધુ વખત જોવામાં આવ્યો છે. આ વિડિયો તે સૂર્યનમસ્કાર કરતી પણ જોવા મળી છે. તેમણે લખ્યું છે કે હું 2-3 વખત 108 વાર સુર્યનમસ્કાર કરું છું. તેને કર્યા પછી ગજબ નો અનુભવ થાય છે. શરીર અંદર અને બહાર થી મજબૂત બને છે. મગજ અને શરીર નું સંતુલન જળવાઈ રહે છે. જેનાથી શરીર માં રહેલા જેરી તત્વ પણ દૂર થાય છે.

તમને જણાવી દઈએ કે રકુલ એ તેમના કેરિયર ની શરૂઆત કન્નડ ફિલ્મ થી કરી હતી. ત્યાર બાદ તેને તમિલ અને તેલુગુ ફિલ્મ પણ કરી. 2014 થી તેમણે બોલીવુડ માં એન્ટ્રી કરી. તેમની પહેલી ફિલ્મ યારીયા હતી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *