લાલ કલર ની સાડી માં ખૂબ જ સુંદર દેખાઈ વિધ્યા બાલન.. જુઓ તસવીર માં..

આજ કાલ વિધ્યા બાલન પોતાની આવનારી ફિલ્મ ‘શકુંતલા દેવી’ ના promotion માટે ખૂબ જ વ્યસ્ત છે. તેનો ખૂબસૂરત અંદાજ ખૂબ જ જાણીતો થયો છે.

Image Source

બોલીવુડ એક્ટ્રેસ વિધ્યા બાલન ની ફિલ્મ ‘શકુંતલા દેવી’ 31 જુલાઈ 2020 ના દિવસે ott પ્લેટફોર્મ પર પ્રદર્શિત થશે. આ સમયે તે ફિલ્મ ના e -promotion માં ખૂબ જ વ્યસ્ત છે. વિધ્યા બાલન બાંદ્રા માં ખૂબસૂરત અંદાજ માં જોવા મળી. સોશિયલ મીડિયા પર એમની ફોટો ખૂબ જ viral થઈ રહી છે.

વિધ્યા બાલન લાલ કલર ની ફ્લોરલ સાડી માં નજર આવી. વિધ્યા લાલ સાડી ની સાથે હળવો મેકઅપ, લાલ લિપસ્ટિક અને ગોલ્ડન જુમકા સાથે નજર આવી. સાથે જ તેમણે વાળ માં અંબોળો પણ વાળ્યો છે.

Image Source

કોરોના મહામારી ને કારણે તે બીજી કોઈ પણ જગ્યા એ જઈ ને promotion નથી કરી શકતી પણ તે અત્યારે e -promotion કરી રહી છે.

Image Source

વિધ્યા એ e -promotion  ની શરૂઆત ફેશન designer ઉર્વશી કોર ના ચેરી કલર ના કોટન ટુનીક ડ્રેસ થી કરી હતી. તેની સાથે મૅચિંગ ધોતી પેન્ટ થી તેમણે તેમનો લુક પૂરો કર્યો. આ લુક ની સાથે તેને હળવો મેકઅપ, અને ફંકી earrings પણ પહેરી છે. આ સાદા લુક માં તે બેહદ ખૂબસૂરત દેખાતી હતી.

Image Source

આ લુક માં વિધ્યા એ પીળા કલર નો પ્રિંટેડ કુરતો પહેર્યો છે. સાથે હળવો મેકઅપ પણ કર્યો છે આ લુક માં પણ તે ખૂબ જ સારી લાગી રહી છે.

વાત કરીએ તેમના ફિલ્મ ની તો એ શકુંતલા દેવી ફિલ્મ માં 5 રોલ માં દેખાશે. આ ફિલ્મ 31 જુલાઈએ amazon prime પર પ્રદર્શિત થશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *