સુખ, શાંતિ, પ્રેમ અને પૈસા: આ બધુ જ મળશે આ 7 ઉપાય થી..

આપણે દરરોજ મહેનત એટલા માટે કરીએ છીએ જેથી આપણાં ઘર માં, જીવન માં અને મન ને શાંતિ મળે. પણ દિવસે દિવસે આપણે તણાવ અને અશાંતિ નો શિકાર થઈ જઈએ છીએ.

Image Source

ચાલો જાણીએ એવા સરલતમ ઉપાય..

જેનાથી જીવન માં સુખ, શાંતિ, બની રહે.

1. સવારે ઉઠી ને સૌથી પહેલા ઘર ની માલિક જો લોટો ભરી ને પાણી ઘર ના મુખ્ય દવાર  પર નાખવું. જેથી માં લક્ષ્મી જી ને આવા નો રસ્તો મળી રહે.

Image Source

2. જો તમે ઇચ્છતા હોવ કે ઘર માં સુખ-શાંતિ બની રહે તો, દર અમાવસ એ ઘર ની સારી રીતે સાફ સફાઇ કરવી. કાચી લસ્સી નો છંટકાવ કરી ને 5 અગરબત્તી લગાવી.

3. મહિના માં 2 વાર કોઈ પણ દિવસે ઘર માં ઉપલા બનાવી ને લોબાન કે ગૂગળ ની ધૂણી કરવી. જેના થી ઉપરી હવા નો બચાવ રહે છે. તથા બીમારી દૂર રહે છે.

4. ઘર માં બીમારી કે દેવા માં થી મુક્તિ નથી મળતી તો ઘર માં એક ખૂણા માં એક લાલ બલ્બ લગાવો અને તેને ચાલુ જ રાખવો.

5. ઘર માં તિજોરી નું મુખ ઉતર તરફ રાખવું જેનાથી ઘર માં લક્ષ્મી વધે છે.

6. કોઈ એક સાંજે ગાય ના કાચા દૂધ ને માટી ના એક વાસણ માં લઈ ને નાના બાળક ના માથે થી ઉતારી ને ચાર રસ્તા પર કે કોઈ કુતરા ને પીવડાવી દેવું.

7. ઘરે થી કોઈ પણ કાર્ય માટે નીકળતા સમયે પહેલા વિપરીત દિશા માં 4 પગ લગાવા ત્યારબાદ કામ માટે નીકળવું.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team   

Leave a Comment