મંકી ઓર્કિડ : વાંદરા ના ચેહરા જેવું દેખાતું ફૂલ😲🌸

આ સંસારમાં ઘણાય અલગ-અલગ પ્રકારના જાડ-છોડ અને ફૂલો જોવા મળે છે. આમાંથી ઘણાય એવા વિચિત્ર હોય છે જેને જોઈને પણ વિશ્વાસ નથી થતો કે આ વાસ્તવિક છે કે નહી.

આવોજ એક છોડ છે મંકી ઓર્કિડ ( monkey orchid ), આને આ નામ તેના ફૂલોના કારણે મળ્યું છે જેમાં એક નાનકડા વાંદરાનું હસતું મોઢું દેખાય છે.

આ ફૂલનું વૈજ્ઞાનિક નામ ડ્રેક્યુલા સિમિઆ ( dracula simia )છે.

આ ફૂલો માત્ર ઇક્વેડોર, કોલમ્બિયા અને પેરુના પર્વતોમાં, દરિયાઈ સપાટીથી 1000 મીટરથી 2000 મીટરથી વધુ જોવા મળે છે. 

આ એક સદાબહાર ફૂલ છે જે દરેક સીઝન માં ખીલે છે. આ ફૂલ માં થી તેજસ્વી નારંગી રંગ ની સુગંધ આવે છે.

ALL IMAGES CREDIT : GOOGLE IMAGES

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment