હિમાલય ના ખોળા માં વસેલી છે ફૂલો ની ઘાટી, ચાલો જાણીએ વિશેષ માં..

આપણાં દેશ માં એક મનમોહક જગ્યા છે જેનું નામ છે “ ફૂલો ની ઘાટી”. આ ઘાટી ને ફૂલો ની ઘાટી રાષ્ટ્રીય ઉધ્યાન  કહે છે. લગભગ 87.50 મીટર માં ફેલાયેલ આ ઉધ્યાન ને 1982 માં રાષ્ટ્રીય ઉધ્યાન ઘોષિત કર્યું હતું.

Image Source

માન્યતા છે કે ત્રેતા યુગ માં ઘાયલ લક્ષ્મણ માટે સંજીવની લેવા માટે હનુમાનજી અહી આવ્યા હતા. 1931 માં આ ઘાટી વિશે સૌથી પહેલા બ્રિટિશ પર્વતારોહી ફ્રેન્ક એસ સ્મિથ અને તેમના સાથી આર એલ હોલ્ડસ્વર્થ ને ખબર પડી હતી. તેમણે 1938 માં “વેલી ઓફ ફ્લાવર્સ” નામક એક પુસ્તક નું પણ પ્રકાશન કર્યું હતું.

Image Source

આ ઘાટી માં 500 થી પ્રકાર ની ફૂલો ની જાતિ છે. અહીંયા ફૂલો માં અદભૂત ઔષધીય ગુણ છે. અને અહી મળતા ફૂલો નો ઉપયોગ દવા માં પણ થાય છે. અહી સેકડો માં જડી બૂટિયો અને વનસ્પતિ મળી આવે છે. જે અત્યંત દુર્લભ છે. અને વિશ્વ માં ક્યાંય નહીં મળતા. નવેમ્બર થી મે મહિના સુધી આ ઘાટી પર બફર છવાયેલો હોય છે. વર્ષ ના બીજા મહિના માં અહી રંગ બે રંગી ફૂલો આવે છે.

Image Source

આ ઘાટી માં ફરવા માટે નો સૌથી સારો સમય જુલાઈ, ઓગસ્ત, સપ્ટેમ્બર નો છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment