તમારી ફેવરિટ ‘સિમ્બા’ ફિલ્મ ની આ અભિનેત્રી રિયલમાં છે આટલી ગ્લેમરસ😍👌

વર્તમાન માં બોલીવુડની ફિલ્મ સિમ્બા સુપરહિટ ફિલ્મો માંથી એક બની ગઈ છે. પબ્લિકનો પણ આ ફિલ્મ ને પુરે પૂરો સપોર્ટ મળી રહ્યો છે. માત્ર થોડા સમય માજ સિમ્બાએ ૧૦૦ કરોડનો આંકડો પર કરી લીધો છે. પોતાના લગ્ન બાદ અને હવે આ ફિલ્મના કારણે રણવીર સિંહ ખબરોમાં છે અને બધાય રણવીરની એક્ટિંગ ના વાખલ કરી રહ્યા છે.

આ ફિલ્મ માં એક છોકરી પણ છે જે ફિલ્મમાં રણવીર સિંઘની બહેન ની ભૂમિકામાં દેખાય છે. અને એ અભિનેત્રીનું નામ છે વૈદેહી પરશુરામી.

તમને જણાવી દઈએ કે સિમ્બા ફિલ્મ વૈદેહીની પહેલી ફિલ્મ નથી, વૈદેહીએ ઘણી મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. અને બોલીવુડમાં દિગ્ગ્જ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘વઝીર’માં પણ કામ કર્યું છે.

મરાઠી ફિલ્મોની વાત કરીએ તો વૈદેહીએ વૃંદાવન, કોંકણસ્થ, ફરેન્શીપ અનલિમિટેડ વગેરે જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. વૈદેહી પરશુરામી નો જન્મ મુંબઈમાં થયો હતો અને સ્થાઈ હોવાના કારણે વૈદેહીની પરવરસિંહ મુંબઈમાંજ થઇ છે.

વૈદેહી પરશુરામ ના ઇન્સ્ટાગ્રામ પર તેને ૨ લાખ થી પણ વધુ લોકો ફોલો કરે છે. તે જેટલી સાધારણ દેખાય છે રિયલ લાઈફ માં તે ખુબજ સ્ટાઈલિશ છે.

આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.

Author : Aditi Nandargi.

Leave a Comment