જાણો કેવી રીતે નીલગીરી ના પાન શ્વાસ ની તકલીફ ને ઓછી કરે છે અને શું છે આના અન્ય ફાયદા

Image source

નીલગીરી અટલે યુકેલિપ્તસ એક સદાબહાર ઝાડ છે જે ઓસ્ટ્રેલિયા ની મૂળ નિશાની છે. આ ધણા ચેપો જેમકે ઉધરસ, તાવ અને ભિંડ ના લક્ષણો ને ઓછા કરવા માટે થાય છે. તે સાથે જ આ ધણા સ્વાસ્થ્ય લાભ ની માંસપેશીઓ અને સાંધા ના દુખાવા થી પણ છુટકારો આપે છે. એજ રીતે આ ઝાડ માંથી નીકળતા તેજનો ઉપયોગ ધણી વસ્તુઓ માં કરવામાં આવે છે. નીલગીરી ના પાન નો ઉપયોગ અસ્થમા અને શ્વાસ ને લગતી સ્થીતી માટે કરવામાં આવે છે. એવી રીતે આ ધણા કારણો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અમે તમને આ લેખમાં બતાવશું કે નીલગીરી કેટલું ફાયદકારક છે અને આ કેવી રીતે શ્વાસ ની તકલીફ થી છુટકારો આપી શકે છે.

Image by Nika Akin from Pixabay

તાવ અને શ્વાસ ની તકલીફ ને કેમ દૂર કરે છે નીલગીરી

યુકેલિપ્તસ અથવા નીલગીરી મામૂલી શરદી અને ચેપ ના લક્ષણો ને દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચેપ માટે હર્બલ ઉપચાર જેમકે ગળામાં ખરાશ, સાઈન સાઈટ્સ અને બ્રોકાઈતસ થી રાહત માટે તાજા પાનનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. શરદી અને બ્રોકાઈતસ માટે આ એક પ્રકાર નું ઘરગથુ ઉપાય છે. તમને જણાવી દઈએ કેયુકેલિપ્તસ અને નીલગીરી કફ ને દૂર.કરવા માટે પણ ફાયદકારક છે. ઉધરસ ની ધણી દવાઓમાં નીલગીરી ના તેલ નો સમાવેશ થાય છે. માન્યું કે શોધંકર્તાઓ એ શ્વાસ ની તકલીફ ને સંપૂર્ણ રીતે સરખી કરવા માટે નીલગીરી પર અભ્યાસ કરવાની વાત કરી છે.

નીલગીરી નો ઉપયોગ કેમ કરવો

નીલગીરી ની ચા

સામાન્ય રીતે આ પ્રકારની હર્બલનો ઉપયોગ ફક્ત ચા દ્વારા કરવામાં આવે છે જે તમારા શ્વાસ અને ચેપ ને ઓછું કરવાનું કામ કરે છે. નીલગીરીની ચા પીવા માટે તેના પણ ની ઉપયોગ કરો. ચા બનાવતી વખતે સારી રીતે ઉકાળી લ્યો અને પછી હુંફાળું કરીને પીઓ.

નીલગીરી થી કરો કોગળા 

જો તમને ગળામાં કફ અથવા ભરેપણા નો અનુભવ થઈ રહ્યો હોય તો તમે તેના કોગળા પણ કરી શકો છો. નીલગીરીથી કોગળા કરવાથી બંધ નાક અને તાવથી છુટકારો મેળવી શકો છો. એના માટે તમે હુફાળા પાણી સાથે તેના પાન નાખીને કોગળા કરો.

નીલગીરીનું ટીપુ

નીલગીરી ના પાન ના ડ્રોપ અને ટીપા પણ તમારા માટે ઘણાં ફાયદાકરક હોય છે જે ચેપ નો ઉપચાર છે. તેને અપનાવવા માટે નીલગીરીના પાન ને પાણી સાથે ઉકળવા દો અને તેને ઠંડુ કરી ને બોટલ માં ભરી લો. જ્યારે તમારે આનો ઉપયોગ કરવો હોય ત્યારે તેના ટીપા લઈ લો.

નીલગીરી ના બીજા ફાયદા ક્યાં છે?

Image source

દાંતો ને રાખે છે સ્વસ્થ.

નીલગીરી માં રહેલા ગુણો અને રોગ અનુરોધ ક્ષમતા માઉથવૉશ અને દાંતો ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત નીલગીરી દાંતો માં રહેલા બેક્ટેરિયા સામે લડવામાં સક્રિય હોય છે જે દાંત ના સડા અને પીરીયડોટાઈટીસ નું કારણ બને છે.

ફંગાલ ચેપ અને જખમ.

ત્વચા પર થતાં ઘણા ચેપ ઉપાય માટે નીલગીરી ને ફાયદેમંદ અને અસરકારક માનવામાં આવે છે. તે તમારા ઘા અને જખમ પર પણ અસરકારક છે અને તેને સરખું કરવામાં મદદ કરે છે.

દુખાવામાં રાહત.

નીલગીરી દુખાવામાં નિવારણ રૂપે પણ કામ કરે છે. માંસપેશીઓ અને હાડકા માં થતાં થોડા દુખાવાને ઓછું કરવામાં તમારી મદદ કરે છે.

નીલગીરી સામાન્ય ચેપ કે બેક્ટેરિયા નો સામનો કરવા માટે કામિયાબ છે, પરંતુ તેનો મતલબ એ નથી કે તમે ડોક્ટર ની સલાહ લીધા વગર આનો ઉપયોગ કરો અને ડોક્ટર પાસે તપાસ ન કરવો. તમે નીલગીરી ને ઘરેલુ ઉપચાર રૂપે તેની ઉપયોગ કરી શકો છો, પરંતુ કોઈ પણ પ્રકાર ના ચેપ ની સ્થિતિ મા તમારે તરત જ ડોક્ટર નો સંપર્ક કરવો જોઈએ.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment