April Fool બનાવવા માટે વોટ્સએપ અને ફેસબુકના શાનદાર સ્ટેટ્સ અહીંથી કોપી કરી શકશો..

એપ્રિલ મહિનો શરૂ થયો એટલે સવારમાં કે આખા દિવસમાં કોઈ ફોન કરીને કોઈ કાંઈ જણાવે તો પણ તેની વાતમાં વિશ્વાસ ન આવે. April Fool’s Dayની શરૂઆત થઇ ગઈ છે. તમે પણ ધ્યાન રાખજો કોઈ તમને એપ્રિલ ફૂલ ન બનાવી દે.

તમારે ફેસબુક, વોટ્સએપ વગેરેના સ્ટેટ્સ જોઈતા હોય તો અહીં વાંચો વધુ આગળ…

(૧) અગર આપ સે કોઈ કહે કી,

આપ સ્માર્ટ હો,

ઇન્ટેલિજન્ટ હો,

ગુડ લૂકિંગ હો,

જીનીયસ હો,

તો ખુશ મત હો જાના, એ એપ્રિલ ફૂલ ભી હો સકતા હૈ..ગધા..

(૨) એપ્રિલ ફૂલ કુંવારાઓ માટે હોય છે, પરણેલા માટે ‘એનીવર્સરી’ હોય છે.

(૩) કવિ : હું તને જોઇને તારા પ્રેમમાં પડી ગયો

છોકરી : so sweet – same here

કવિ : તને નહીં તારી બહેનપણીને કહું છું

છોકરી : ચલ હટ…

કવિ : Happy April Fool’s Day

(4) યે મૂર્ખતા કે અવસર પર મેરે સભી દોસ્તો કો પ્યાર ભરા નમસ્કાર.

(૫) વિવાહિત પુરૂષો કો એપ્રિલ ફૂલ મત કહીએ, એ કામ ઉનકે સસુરાલવાલે પહેલે હી કર ચુકે હૈ

(૬) તમે એકપણ વાર નથી એવું તમને લાગતું હોય તો આ સૌથી મોટું એપ્રિલ ફૂલ છે.

(૭) Dear Husbands,

April fool is the day upon which we are reminded of what we are on the other 364 days!

Happy

(૮) જબ તુમ આપને કે પાસ આતે હૈ તો આપના કહેતા હૈ બ્યુટીફૂલ-બ્યુટીફૂલ, જબ તુમ આપને જો દૂર હૈ તબ આપના કહેતા હૈ

April Fool – April Fool

(૯) એય સંભાળ,

ચૂમ લૂ હોઠ તેરે દિલ કી યે ખ્વાઇશ હૈ,

બાત યે મેરી નહીં દિલ કી ફરમાઇશ હૈ, ત્યાં પીન્ટીયાને ઢીબી નાખ્યો.

April fool કહેવાનો સમય પણ ન મળ્યો.

(૧૦) જો કિસી કી નહીં હોતી, વો સબ કી હોતી હૈ,

સની લીઓનીનો એપ્રિલ ફૂલ મેસેજ…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.


Leave a Comment