બટેકાનો છાલ સાથે ઉપયોગ કરો તેનો , અને જાણો શું થાય ફાયદા

શાક બનાવતા સમયે આપણે જ્યારે બટેકા નો ઉપયોગ કરીએ છીએ, ઘણા લોકો તેના છાલ કાઢી નાખે છે. અને તે પછી જ બટેકા નો ઉપયોગ કરે છે. પણ શું તમે જાણો છો કે બટેકા ને છાલ સાથે ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે.

Image Source

  1. બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરે છે: બટેકા માં ભરપૂર માત્રા માં પોટેશિયમ હોય છે. જે બ્લડ પ્રેશર ને રેગ્યુલેટ કરવા માં મદદ કરે છે.

2. મેટાબોલીસમ સારું રાખે છે : બટેકા ના છાલ મેટાબોલીસમ ને સારું રાખવામાં મદદ કરે છે. તેને ખાવાથી નવ્સ ને મજબૂતી મળે છે.

3. એનીમિયા થી દૂર રાખે છે : બટેકા ના છાલ માં આયરન ભરપૂર માત્રા માં હોય છે જેનાથી એનીમિયા નો ખતરો ઘણો ઓછો થઈ જાય છે.

4. તાકાત : બટેકા ના છાલ માં ભરપૂર માત્રા માં વિટામિન બી3 મળી આવે છે. જે શરીર ને તાકાત આપે છે.

5. ફાઇબર થી ભરપૂર : આપણાં ડાયટ માં ફાઇબર ની માત્રા ખૂબ જ જરુરી છે. અને બટેકા ના છાલ માં ભરપૂર માત્રા માં ફાઇબર હોય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *