ઈલાયચીનો આ રીતે કરો ઉપયોગ, તેના ફાયદા જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

દરેક ઘરના રસોડામાં ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઘણા લોકો તો ઇલાયચીને સ્વાદિષ્ટ મસાલાના સ્વરૂપે પણ પ્રયોગમાં લે છે. પરંતુ લગભગ લોકો આ વાતથી અજાણ છે કે તેનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા બધા એવા ગુણ જોવા મળે છે. જે ત્વચા સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ થી છુટકારો અપાવે છે. તો આવો આજે અમે તમને જણાવીશું કે ઇલાયચીનું સેવન કરવાથી તથા તેનો ઉપયોગ કરવાથી થતા ફાયદા.

માસ્ક

તમે ઈલાયચી વડે લાઇટ એક્સફોલિએટિંગ માસ્ક બનાવી શકો છો. તેની માટે તમે એક ચપટી ઈલાયચી પાવડર અને એક ગુલાબ જળ તથા ¾ કપ ઓટ્સ પીસીને તેની પેસ્ટ બનાવો. જેથી તમે આસાનીથી ઉપર લગાવી શકો છો આ પેજ ઉપર લગાવતા પહેલા થોડા સમય સુધી તેને એમ જ રહેવા દો. ત્યારબાદ તેને ફેસ ઉપર લગાવો. અમુક સમયે ફેસબુક પર લગાવીને તેને પાણીથી ધુઓ આ માસ્કને તમે અઠવાડિયામાં એક વખત લગાવો.

મિલ્ક ક્લિનઝર

તેની માટે તમે એક વાટકી દૂધ માં એક નાની ચમચી ઈલાયચી પાવડર નાખીને મિક્સ કરો અને તેને તમે તે અને ગરદન પર લગાવો તે પ્લેઝર ખૂબ જ લાભકારી છે. તેને પહેલા તમે અઠવાડિયામાં એક વખત લગાવો ત્યારબાદ ધીમેધીમે તેની અડધી વધારો તેને યુઝ કર્યા બાદ ત્વચાનો સારી રીતે મસાજ કરો અને ત્યાર બાદ ગરમ પાણીથી ચહેરાને ધુઓ.

સ્ક્રબ

તેને કરવા માટે તમે એક અથવા ત્રણ ઇલાયચીને ક્રશ કરો ત્યારબાદ તેમાં એક ચમચી મધ ઉમેરો હવે તેને ગાલ ઉપર ક્લિક કરો ત્યારબાદ પાણીથી ચહેરાને ધુઓ તેનાથી મૃત ત્વચા નીકળી જાય છે. અને બ્લેકહેડ્સ પણ સમાપ્ત થઈ જાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment