અનલોક -1: તબક્કો 2, મંદિર-મોલ- હોટેલો ખુલ્લી, જાણો કઈ વાતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી

ભારતમાં કોરોનાનો કહેર કુદકે ને ભૂસકે વધી રહ્યો છે અને હવે રોજ લગભગ દસ હજાર નવા કેસો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે અનલોક 1નો બીજો તબક્કો પણ શરુ થઈ ગયો. 1 જુનથી ભારત સરકારે લોકડાઉન 5.0 એટલે કે 1.0 ની શરૂવાત કરી હતી.  અને ત્યારબાદ સોમવારથી દેશમાં ધાર્મિક સ્થળ, રેસ્ટોરન્ટ અને મોલ ખોલવાની મંજુરી મળી પરંતુ ઘણા પ્રકારની પાબંધીઓ હશે.

image source

ધાર્મિક સ્થળમાં પ્રવેશવા માટેના અમુક નિયમો

  • એકબીજા થી 6 ફૂટની દુરી
  • ફરજિયાત માસ્ક
  • સેનીટાઈઝર
  • આરોગ્ય સેતુ એપ
  • સાબુથી હાથ ધોવાનો ઇંતજામ
  • જૂતા ચપ્પલ ગાડીમાં જ ઉતારવા પડશે
  • પ્રાથના માટે ઘરેથી ચટાઈ લઈ જવી
  • મૂર્તિને અડવાની મનાઈ, પ્રસાદી પણ મળશે નહીં
  • ભજન કીર્તન અને સામુહિક કાર્યક્રમ નહી થશે

image source

રેસ્ટોરન્ટ અને  હોટેલમાં લાગુ પડશે આ નિયમો

  • ફરજિયાત માસ્ક
  • સેનીટાઈઝર
  • આરોગ્ય સેતુ એપ
  • સાબુથી હાથ ધોવાનો ઇંતજામ
  • 50 ટકા સીટીંગની કૈપીસેટી
  • ડિસ્પોઝલ મેન્યુ અને નેપકીનનો ઉપયોગ
  • ટેબલનો ઉપયોગ કર્યા બાદ સેનીટાઈઝર કરવું
  • ઓર્ડર અને પેમેન્ટ ઓનલાઈન કરવા પર જોર મૂકવું
  • પાર્કિંગમાં ગાડીઓને સેનીટાઈઝ કરવી જરૂરી

image source

મોલ અને શોપિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાવાળી વાત

  • એક દુકાન પર એક સમયે 5 ગ્રાહકોને મંજુરી
  • લીફ્ટ અને એસ્કેલેટરસ માં સીમિત લોકોની એન્ટ્રી
  • મલ્ટીપ્લેક્સ અથવા કિડ્સ પ્લે વિસ્તાર બંધ રહેશે.
  • શોરૂમમાં ચેન્જિંગ રૂમ  હજી બંધ રહેશે.

image source

એવું નથી કે આજથી દેશના દરેક વિસ્તારના મંદિર ખુલશે. અમુક રાજ્યો અને સંસ્થાઓએ હજુ ધાર્મિક સ્થાન ના ખોલવા જ બેહતર સમજ્યા છે. જમ્મુમાં આવેલું માતા વૈષ્ણો દેવીનું મંદિર હજુ બંધ રહેશે. આ સિવાય મહારાષ્ટ્ર, ઝારખંડ, ગોવા અને ઓડીસામાં 30 જુન સુધી ધાર્મિક સ્થળ બંધ રહેશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *