હવે તમારો ફોટો કોફીના ફીણ પર જોઈ શકાશે, લંડન નો આ કેફે રજુ કરે છે ‘સેલ્ફીકીનો!’

ફ્રેઝરઓક્સફર્ડ સ્ટ્રીટ શાખામાં સ્થિત, ધી ટી ટેરેસયુરોપમાં સેલ્ફીકીનો પ્રદાન કરવા માટેનું પ્રથમ સ્થાન બની ગયું છે, જ્યાં કોફીના ફીણ પર ગ્રાહક નો ફોટો રાખવામાંઆવે છે.

ગ્રાહકો બરિસ્તાને ઑનલાઇનમેસેજિંગ એપ્લિકેશન દ્વારા તેમના ચહેરાના સ્ક્રીન શૉટ મોકલે છે અને તેમને કેપુચીનોઅને હોટ ચોકલેટ પર ચિત્ર લેવાનો વિકલ્પ આપવામાં આવે છે.

ગ્રાહંક નો ફોટો સીનોમશીન દ્વારા અપલોડ કરવામાં આવે છે અને જે જગ્યાએ કોફીનું ફીણ આવે, બરોબર તેજ જગ્યાએ ગ્રાહકનો ફોટો મુકવામાં આવે છે. ત્યારબાદ ઈમેજ સ્કેન કરવામાંઆવે છે અને ની:સ્વાદ ફૂડ કલર દ્વારા કોફી પર પ્રિન્ટ આપવામાં આવે છે.

ફોટાને ફીણ પર બેસાડતાપહેલા આ આખી પ્રક્રિયા કરવામાં લગભગ ચાર ઇનીત લાગે છે અને કોફી પીધા પહેલા તમે અઈમેજ વાળી કોફીનો ફોટો સોશિયલ મીડિયા માં મુકીને ફેમસ કરી શકો છો. આ કોફીની કિંમતઆશરે 7.5$ છે.

ધ ટી ટેરેસ ના માલિક એહ્મસ્લેમ શોલીએ રૂટર્સ સાથે વાત-ચિત અ કહ્યું કે, “સોશિયલ મીડિયા ના કારણેઆનો વ એકદમ બદલાય ગયો છે. એ એવો સમય આવો ગયો એ જ્યાં ફક્ત સારું ખાવાનું કે સારુંપીવાનું એટલું જરૂરિયાત નથી જેટલું લોકો માટે આકર્ષિત કરવું વધારે જરૂરી બની ગયુંછે. લોકોને જગ્યા અને સર્વિસ કેવી છે એ વધારે મહત્વનું બની ગયું છે.

શનિવારે આ કેફેની શરૂઆતકર્યાં બાદ, સેલ્ફીકીનો હેશટેગ સાથે ૪૦૦ થીપણ વધુ સેલ્ફીકીનો વહેંચવામાં આવ્યું હતું. જે વિભિન્ન સોશિયલ મીડિયા નાપ્લેટફોર્મ પર શેર કરવામાં પણ વાયરલ થઇ ચુક્યા છે.

ટી ટેરેસસેલ્ફીકીનો નો ઉપયોગ એક ટ્રેડ માર્ક તરીકે કરવા માંગે છે. કારણકે  લંડન સ્તીથ બીજા બે  સ્થાનો વિક્ટોરિયા અને ગીલ્ડફોર્ડ થી સુરેસુધી શાખા બનવા માં ઈચ્છે છે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો. આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi Nandargi.


Leave a Comment