આશ્ચર્યજનક રીતે વધેલી આ વસ્તુઓ ને જોઈને તમે હેરાન થઈ જશો..

રોજબરોજ ની જિંદગી માં વપરાતી વસ્તુઓ જ્યારે અજીબ થઈ જાય છે ત્યારે એ ખૂબ નાની કે પછી ખૂબ મોટી હોય છે. જે જોવામાં ખૂબ ફની લાગે છે. એવી જ કેટલીક વસ્તુઓ છે જે તમને જોઈ ને નવાઇ લાગશે.

આ ચંપલ લીલીપુટ ના લોકો એ ગુલિવર માટે બનાઈ હશે.

Image Source

આર્મી દ્વારા વપરાયેલ ચાકુ છે.

Image Source

કહી શકો છો કે આ બિલાડી નું વજન કેટલું હશે??

Image Source

આ ડુંગળી નું શાક, તેમંજ અન્ય વપરાશ પછી વધશે, શું કહો છો??

Image Source

આ શેતૂર ને ખાવા માટે 10 લોકો જોઈએ.

Image Source

જરા વિચારો આ મોટી બ્રેડ થી તમે શું શૂ કરી શકો છો.?

Image Source

આ શાક 4 ફૂટ લાંબુ છે.

Image Source

આ ચોકલેટ પૂરા એક દિવસ નું જમણ છે.

Image Source

જો તમને છત્રી નથી મળતી તો તમે આ મશરૂમ લઈ જાવ.

Image Source

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *