ઘરે બેઠા જ કરો વાયરલ તાવ નો ઈલાજ, આ 10 લક્ષણો દેખાતા જ થઈ જાવ સાવધાન!

Image Source

વાઇરલ તાવથી ગભરાશો નહીં, આ પ્રકારથી તેનો સામનો કરો અને આ ઘરેલૂ નુસખાથી પણ થઈ શકે છે સારુ.

તાવ આવવો એક સામાન્ય રોગ માંથી એક છે અને ત્યાં જ વરસાદ અને ચોમાસાના વાતાવરણ દરમિયાન તાવ આવવો એક સામાન્ય વાત છે. પરંતુ તેને નજરઅંદાજ કરવું ઉચિત નથી. સમય ઉપર તેનો ઇલાજ કરવો ખૂબ જ જરૂરી છે.નહીં તો તે નાનકડો રોગ એક મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે તમને જણાવી દઈએ કે ચોમાસા દરમિયાન તેનું જોખમ વધુ જોવા મળે છે.

વરસાદની ઋતુ દરમિયાન લગભગ આપણને જોવા મળે છે કે લોકોમાં વાયરલ તાવનું જોખમ વધુ રહે છે. અને વધુમાં વધુ લોકો વાયરલ તાવના શિકાર પણ થઈ જાય છે. પરંતુ તે વધુ ગંભીર હોતું નથી અને તેમાં ગભરાવવાની કે પરેશાન થવાની પણ જરૂર નથી.બસ આ દરમિયાન સાવધાની જરૂર રાખવી જોઈએ.

Image Source

વાયરલ તાવ ના લક્ષણો

 કોઈપણ બીમારી અથવા રોગ ઉપર વિસ્તારથી ચર્ચા કરતાં પહેલાં તેના લક્ષણો વિશે જરૂર જાણી લેવું જોઈએ. આવો તમને જણાવી દઈએ કે આ વિશે ડોક્ટર શું કહે છે નીચે ડોક્ટર દ્વારા વાયરલ તાવના અમુક પ્રમુખ લક્ષણ જણાવવામાં આવ્યા છે.

Image Source

વાયરલ તાવ ના લક્ષણો

 • ગળામાં દુખાવો
 • માથામાં દુખાવો
 • સંધામાં દુખાવો
 • માથું ખુબ જ ગરમ થવું
 • અચાનકથી ખૂબ જ તાવ આવવો અને થોડીક થોડીક વારે આવતો જતો રહે
 • ખાંસી
 • આંખો લાલ થવી
 • ઉલટી અથવા ઉબકા
 • ખૂબ જ થાક લાગવો
 • ઝાડા

Image Source

જો તમને આ પ્રમાણે ઉપર જણાવ્યા અનુસાર લક્ષણોમાંથી કોઇ પણ લક્ષણ દેખાય છે તો તેને નજરઅંદાજ કર્યા વગર તરત ઈલાજ કરાવવો. અને રોગીને એક અલગ રૂમ આપવામાં આવે. પ્રયાસ કરો કે ઘરના સભ્યો તેમનાથી અંતર રાખીને રહે એવા માં વાયરલ તાવ કોઈ બીજા સભ્ય સુધી પણ જઈ શકે છે. તેથી તરત ઈલાજ કરાવીને પોતાને જલ્દીથી સ્વસ્થ કરો.

તમને અમે વાયરલ તાવના પ્રમુખ 10 લક્ષણોથી તો અવગત કરાવ્યા, પરંતુ તમે આ બીમારીથી સાવચેત થઇ જાવ અને યોગ્ય સમય પર ઈલાજ લઈને ખૂબ જ જલ્દી સ્વસ્થ થઈ જાઓ. પરંતુ તેની સાથે જ અમે તમારી માટે અમુક દેશી નુસખા પણ લઈને આવ્યા છીએ જેનાથી તમે સ્વસ્થ રાખવામાં ખૂબ જલદી મદદ મળશે.

Image Source

વાઈરલ તાવમાં કારગર દેશી નુસખા

 • તુલસી નો કાઢો, તુલસીની ચા અને વાઈરલ તાવમાં તુલસીના ડ્રોપ પણ સામાન્ય ગરમ પાણીની અંદર લેવાથી ફાયદો થાય છે.
 • બીમાર થવાથી  ફળનો મુખ્ય ભાગ જરૂરથી ખાવ અને વાયરલ તાવ દરમિયાન મોસમી ફળનું સેવન કરો.

Image Source

ગિલોય નું સેવન કરો

 • ચા પીવો તો આદુની ચા પીઓ જેનાથી ખાંસી શરદી માં ફાયદો મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment