લાલ મરચું ખાવામાં ખૂબ જ ગુણકારી છે, જાણો તેના બેહતરીન ફાયદા

લાલ મરચું ફક્ત ખાવામાં ફક્ત તીખો સ્વાદ જ નથી આપતું પરંતુ તે સ્વાસ્થ્ય સાથે જોડાયેલ અમુક આપાતકાલીન પરિસ્થિતિમાં  પણ ખૂબ જ પ્રભાવશાળી છે. લાલ મરચા ના આ બેમિસાલ ફાયદા, તમને ગમે ત્યારે કામ આવી શકે છે,

 

 ૧. લાલ મરચાનો એક મોટો ફાયદો એ છે કે  ચામડી પર કોઈ ઇજા, ઘા કે બીજા કોઈ કારણોસર લોહી વેહતું બંધ ના થતું હોય, તો એક ચપટી લાલ મરચું લગાવાથી  લોહી વહેતું બંધ થઇ જાય છે. લાલ મરચાના રૂઝ આવવાની શક્તિ ને કારણે આમ થાય છે. માન્યું કે આમ કરવાથી તમને  બળતરા કે જલન થાય છે, પરંતુ વેહતા લોહી ને રોકવાનો આ એક સારો ઉપાય છે.

૨. શરીરના અંદર ના ભાગ માં ઇજા , આઘાત કે લોહી નો પ્રવાહ વેહતો હોય ત્યા લાલ મરચા નો ઉપયોગ કરી શકાય છે. થોડા એવા લાલ  મરચાને પાણી મા ઘોળી ને પીવાથી  આ ઘણું ફાયદાકારક સાબિત થયું છે. ગરદન અકડાય ગઈ હોય તો પણ આ ફાયદાકારક છે. 

૩. માંસપેશીઓ માં સોજો, કોઈ પણ પ્રકાર ની બળતરા, કમર કે પીઠ નો દુખાવો કે શરીર ના કોઈ પણ ભાગ માં થતો દુખાવો લાલ મરચાના ઉપયોગ થી સારો કરી શકાય છે. તેમાં હાજર વિટામિન સી,ફ્લેવેનોએડ્સ, પોટેશિયમ અને મેંગેનિઝ ફાયદાકારક છે. 

૪. જો તમારું નાક બંધ થઈ ગયું હોય કે શરદી ના લીધે નાક માંથી પાણી પડતું હોય તો લાલ મરચું ખૂબ જ ફાયદાકારક છે. થોડું એવું લાલ મરચું પાણી સાથે ઘોળી ને પીવાથી તમારું બંધ નાક ખુલી જાય છે અને નાક માંથી નીકળતું પાણી પણ બંધ થઈ જાય છે. 

૫. દળેલું લાલ મરચું રક્તવાહિનીઓ મા થતી લોહી ની ગાઠો થતી અટકાવે છે અને  અંદર ના હદય ના હુમલાની સંભાવના પણ દૂર કરે છે. આ ઉપરાંત અનડેટેડ તત્વો ને બહાર કાઢે છે અને સાથે આંતરડા ની કાર્યપ્રણાલી ને પણ સારી બનાવે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Comment