આજે વસંત પંચમીના દિવસે આ રાશિવાળા લોકોને મળશે માં સરસ્વતીનો આશીર્વાદ, થશે જ્ઞાનની પ્રાપ્તિ

આજ વસંત પંચમી છે જણાવી દઈએ કે વસંત પંચમી નો તહેવાર માં સરસ્વતીથી જોડાયેલો છે. આ તહેવાર દરેક વર્ષે માઘ મહીને શુક્લ પક્ષની પંચમી પર મનાવવામાં આવે છે. આજે અમે તમને બુધવાર 29 જાન્યુઆરી નું રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ તેનાથી જોડાયેલી જાણકારીઓ વિષે …

મેષ રાશિ –

પરિવારમાં સુખ, શાંતિ અને ધાર્મિક વાતાવરણ બની રહેશે. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં તમને સારો ફાયદો થઈ શકશે. આજે અપરિણીત લોકોના જીવનમાં પ્રેમ પ્રવેશી શકે છે. થોડા સાવધાન રહેવું, લોકો ની વાતોમાં આવી ખુદનું નુકશાન થઈ શકે છે. જરૂરતમંદો ને ભોજન કરાવવું. ॐ वाग्देवी वागीश्वरी नम: મંત્રનો જાપ કરવો.

વૃષભ રાશિ –

આજે વૃષભ રાશિવાળા લોકોએ સંઘર્ષને પ્રોત્સાહન આપવું નહી. આર્થિક બાબતોમાં સંયમ રાખવો જોઈએ અને કોઈ પણ નવી પ્રતિબદ્ધતા બનાવતા પહેલા બે વાર જરૂરથી વિચારજો. સમાજમાં દરેક બાજુથી આદર મળશે. મા સરસ્વતીની તસવીર તમારા અભ્યાસ રૂમમાં રાખવી.

મિથુન રાશિ –

આજે તમારી ઉપર કામનો ભાર વધુ રહેશે. તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.  કોઈ કામ અધૂરું હોવાના લીધે તમારો ડર વધી શકે છે. નવી જવાબદારીનો ભાર પણ તમારા ખભા પર નાખવામાં આવી શકે છે.

સિંહ રાશિ –

રોજગાર સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે, પરંતુ તમારે તમારી હિંમત ક્યારેય ના હારવી. તમારું મન પ્રસન્ન રહેશે. ક્રોધ પર નિયંત્રણ રાખવું. તમે તમારા કાર્ય સ્થળ પર પ્રશંશાને પાત્ર બનશો, જે તમારી સંતુષ્ટિને વધારશે. જુના રોકાણથી તમને ફાયદો થઈ શકે છે.

તુલા રાશિ –

તુલા રાશિના લોકો આજે ઉચ્ચ સ્તર પર રહેશે. તમારો વ્યવસાય ખૂબ જ ઝડપથી ચાલશે, તેનાથી ઘણો ફાયદો પણ થશે. તમને કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. રોજિંદા જીવનમાં સુખ આવી શકે છે. આજે ગેરસમજો દૂર કરી શકશો અને સંબંધોમાં તાજગી લાવી શકશો.

વૃષિક રાશિ –

આજે તમારી તિજોરીમાં વધારો થઈ શકે છે. જુના મિત્રો તરફથી તમને આર્થિક મદદ મળી શકે છે. નાની નાની વાતો પર ગુસ્સો આવી શકે છે. કામકાજમાં સાવધાની રાખવી. ॐ शारदै दैव्यै चंद्रकांति नम: મંત્રનો જાપ કરવો.

કુંભ રાશિ –

આજે તમારો ગુસ્સો તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે. સંતાનને કારણે કેટલાક માનસિક તણાવ પણ પેદા થઈ શકે છે. ક્યાંકથી અચાનક પૈસા આવવાના સંકેતો મળી રહ્યા છે. તમારું મન થોડું અસ્થિર થઈ શકે છે.  આજે ધૈર્યથી કરેલો વિચાર ખૂબ જ ફાયદાકારક નીવડી શકે છે.  આજે, તમે તમારી ચતુરતાની મદદથી, સૌથી મોટું કાર્ય કરી કરશો

મીન રાશિ –

આજે તમારી નિર્ણય લેવાની ક્ષમતા માં વધારો થઈ શકશે. કોઈપણ મહત્વપૂર્ણ કાર્યને સંભાળવા માટે પૂર્વ-યોજના કરવી. પારંપરિક જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. સાવધાન રહેવું.  માં સરસ્વતીની પૂજા કરી તેને સિંદુર અર્પણ કરવું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *