શનિવારે હનુમાનજી થશે આ રીતે પ્રસન્ન, રાખો આ નવ વાતો નું ધ્યાન

હનુમાનજી ની પૂજા એ સૌથી જલ્દી મનોકામના પૂર્ણ થવા વાળી સાબિત થઈ છે. શનિવાર ના દિવસે હનુમાનજી ને પ્રસસન્ન કરવા માટે કોઈ ઉપાય કરવામાં આવે તો જલ્દી જ આપણી કિસ્મત ચમકી શકે  છે. આ ખાસ ઉપાય થી  તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. અને સાથે જ બધા દુખો દૂર થઈ શકે છે.

Image Source

૧.  શનિવાર ના દિવસે રામ ના મંદિરે જવું. હનુમાનજી ના મસ્તક પર રહેલ સિંદુર જમણા હાથ   ના અંગૂઠા પર લઈ ને સીતા માતા ના શ્રી રૂપ શ્રી ચરણો માં લગાવવું.

૨. શનિવારે સવારે સ્નાન કર્યાં બાદ વડ ના વૃક્ષ નું એક પાંદડું તોડવું અને તેને સાફ પાણી થી ધોઈ નાખવું. હવે આ પાંદડાં ને થોડા સમય માટે હનુમાનજી ના સામે મૂકવું. ત્યારબાદ તેના પર કેસર થી શ્રી રામ લખવું. હવે આ પત્તા ને પોતાના પર્સ માં મૂકવું. વર્ષો સુધી તમારું પર્સ પૈસા થી ભરેલું રહેશે.

Image Source

૩. હનુમાનજી ની કૃપા થાય તે માટે દર શનિવારે ઉપવાસ રાખી સાંજ ના સમયે બુંદી નો પ્રસાદ વહેચવા થી પૈસા ની કમી દૂર થાય છે.

૪.  શનિવાર ના દિવસે હનુમાનજી ના મંદિરે જવું.  એમના ખભા પર થી સિંદુર લઈ ને પોતાના હદય પર લાગવું. આમ કરવા થી નજર નો પ્રભાવ દૂર થાય છે અને સમૃદ્ધિ થાય છે.

Image Source

૫. શનિવારે સાંજ ના સમયે હનુમાનજી ને કેવડો અને ગુલાબ ની માળા ચડાવી. હનુમાજી ને ખુશ કરવાનો આ સૌથી સરળ ઉપાય છે.

૬. જીવન ની સમસ્ત સમસ્યા ના નિવારણ માટે શનિવાર ના સાંજે હનુમાનજી ના મંદિરે જવું. અને રામ રક્ષા સ્તોત્ર નું જાપ કરવું.

Image Source

૭. શનિવારે સાંજ ના સમયે હનુમાનજી ના મંદિરે જવું. એક સરસવ ના તેલ નો અને એક શુદ્ધ ઘી નો દીવો કરવો. ત્યાં જ બેસી ને હનુમાન ચાલીસા ના પાઠ કરવા. હનુમાજી ની કૃપા અચૂક થશે.

૮. શનિવાર ના દિવસે હનુમાનજી ના પગ માં ફટકડી મૂકવી પછી જેને ખરાબ સપના આવતા હોય એમને આ ફટકડી પોતના માથા નીચે મૂકવી. જેથી ખરાબ સપના ના આવે.

Image Source

૯. જો કોઈ વ્યક્તિ પૈસા ની તંગી નો સામનો કરે છે તો એને દર મંગળવારે અને શનિવારે પીપળા ના આ ૧૧ પત્તા નો ઉપાય અજમાવો જોઈએ. બ્રહ્મ મૂરત માં ઉઠી જવું. ત્યારબાદ નિત્ય કામ  પતાવી ને પીપળા ના ૧૧ પત્તા તોડી લેવા. ધ્યાન રાખવું કે  પત્તા પૂરા હોવા જોઈએ, ક્યાંય થી ખંડિત કે  તૂટેલું ન હોવું જોઈએ.

આ ૧૧ પત્તા ને સાફ પાણી થી ધોઈ કુમકુમ કે ચંદન થી શ્રી રામ નું નામ લખવું. નામ લખતા સમયે હનુમાન ચાલીસા નો પાઠ કરવો. જ્યારે બધા જ પત્તા પર શ્રી રામ નું નામ લખાઈ જાય એ પછી આ પત્તા ની એક માળા બનાવી  અને આ માળા ને કોઈ પણ હનુમાનજી ના મંદિરે જઈ ને બજરંગબલી ને અર્પિત કરવી. આ પ્રમાણે આવા ઉપાય કરતાં રહેવું. થોડા સમય પછી સકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *