Pregnancy માં લાગે છે થાક?? જાણી લો તેના કારણ અને ઉપાય

ગર્ભાવસ્થા ના નવ મહિના દરમિયાન મહિલા ને કેટલીક મુસીબતો અને નવા અનુબભવ નો સામનો કરવો પડે છે. આ સમય દરમિયાન મહિલા ને થાક પણ વધુ લાગે છે.ગર્ભ માં શિશુ ને પાળવું એ કોઈ સરળ કામ નથી. શિશુ ના પાલન પોષણ માટે શરીર ને ઘણી મહેનત કરવી પડે છે એટલે શરીર થાકી જાય છે.ગર્ભાવસ્થા ના પહેલા 3 મહિના મહિલા ને  ખૂબ થાક લાગે છે.

Image Source

જો તમને પણ ગર્ભાવસ્થા માં થાક લાગે છે તો જાની લો આ થાક કેમ લાગે છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય.

ગર્ભાવસ્થા માં કયા સુધી લાગે છે થાક

Image Source

ગર્ભાવસ્થા નો પહેલો સંકેત થાક જ છે. Pregnancy રહેતા ની સાથે જ hormones માં બદલાવ આવે છે. તેની સાથે જ શરીર, મૂડ, metabolism માં ફેરફાર થાય છે. ગર્ભવસ્થા ના બીજા-ત્રીજા મહિના થી થકાવો ખૂબ જ લાગે છે.

Pregnancy ના પહેલા ત્રણ મહિના નો થાક

Image Source

પહેલા ના ત્રણ મહિના પ્રોજેસ્ટરોન નું પ્રમાણ વધવા થી થાક અને સુસ્તી વધુ લાગે છે. આ ઉપરાંત બ્લડ સુગર અને બ્લડ પ્રેશર નું સ્તર ઘટવા થી પણ થાક વધુ લાગે છે. Pregnancy ના શરૂઆતી દિવસ માં શારીરિક બદલાવ આવા થી થાક વધુ લાગે છે.

ગર્ભાવસ્થા ના બીજા ત્રણ મહિના માં લાગતા થાક ના કારણ

ગર્ભાવસ્થા ના બીજા ત્રણ મહિના માં થાક થોડો ઓછો લાગે છે. જો તમને આ મહિના માં પણ વધુ થાક લાગે તો ડોક્ટર ની સલાહ લેવી.

ડોક્ટર ને ક્યારે બતાવા જવું

Image Source

અનિંદ્રા, સ્લીપ એનપ્રિયા અથવા તો ઊંઘ ને લગતી કોઈ પણ સમસ્યા હોય તો ડોક્ટર ને બતાવું. આ ઉપરાંત, ચક્કર આવવા, આંખો થી ઓછું દેખાવું, યુરીન ઓછું આવવું, માથું દુખવું,પેટ ના ઉપર ના ભાગ માં દુખાવો થવો આ બધી વાત ને સામાન્ય ન લેવી.

થાક ઓછો લાગે એની માટે શું કરવું??

Image Source

લગભગ બધી જ મહિલાઓ ને pregnancy દરમિયાન વધુ થાક લાગે છે. શરીર ની માલિશ કરવી અને પર્યાપ્ત આરામ કરવો. આની સાથે જ સંતુલિત આહાર લેવો જેથી થાક ન લાગે. શારીરિક અને માનસિક રીતે pregnancy થકાવી દે એવો અનુભવ હોય છે. આવા સમયે એ વાત પણ ન ભૂલવી જોઈએ કે તમારા ગર્ભ માં શિશુ નો જન્મ થઈ રહ્યો છે તો તેનું પણ ધ્યાન રાખવાનું છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment