ઘર માં રાખી શકો છો ગણપતિ જી ની મૂર્તિ 2,4,કે 6 ની સંખ્યા માં, હનુમાન જી એક જ મૂર્તિ રાખવી.

હવે ગણેશ જી નું વિસર્જન થવા જ આવ્યું છે. ઘણા લોકો ના  ઘર માં એક કરતાં વધુ ગણપતિ ની મૂર્તિઓ રહે છે. ધ્યાન રાખવું કે મંદિર માં ગણપતિ ની મૂર્તિઓ સમ હોવી જોઈએ. ઉજ્જૈન ના જ્યોતિષ એ ગણેશ જી ની જ નહીં પણ બીજા દેવી દેવતા ની મૂર્તિઓ વિશે પણ કહ્યું છે.

Image Source

ગણેશ જી ની મૂર્તિ સમ સંખ્યા માં રાખવી.

Image Source

ઘર માં બેસેલા ગણપતિ ની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ હોય છે. ધ્યાન રહે કે ઘર માં વિષમ સંખ્યા માં એટલે કે 3. 5, 7 સંખ્યા માં મૂર્તિ ન રાખવી.

ઘર ના મંદિર માં નાનું શિવલિંગ રાખવું જોઈએ.

Image Source

ઘર માટે શિવલિંગ નો આકાર આપણાં અંગૂઠા કરતાં મોટો ન હોવો જોઈએ. શિવલિંગ અસમિત ઉર્જા નો પ્રતિક છે, તે ખૂબ જ સંવેદન શીલ માનવામાં આવે છે. એટલે ઘર માં મોટું શિવલિંગ ન રાખવું.

દેવી દુર્ગા ની મૂર્તિ ની સંખ્યા 3  ન હોવી જોઈએ.

Image Source

ઘર માં દેવી દુર્ગા ની મૂર્તિ 3 ન હોવી જોઈએ. તમે ઈચ્છો તો 3 કરતાં વધુ કે ત્રણ કરતાં ઓછી મૂર્તિ મૂકી શકો છો.

હનુમાન જી ની એક જ મૂર્તિ રાખવી

Image Source

ઘર ના મંદિર માં હનુમાન જી ની એક જ મૂર્તિ હોવી જોઈએ. મંદિર માં બેસેલા હનુમાનજી ની મૂર્તિ મૂકવી. હનુમાનજી બ્રહ્મચારી હતા. તેમની પૂજા માટે પણ કેટલાક નીતિ નિયમો ને ધ્યાન માં રાખવું.

મંદિર માં વધુ મૂર્તિઓ ન રાખવી

Image Source

ઘર માં ઘણી બધી મૂર્તિઓ રાખવા થી બચવું જોઈએ. બધા જ દેવી દેવતા ની પૂજા ના અલગ જ નિયમો છે. જો પૂજા માં બધા જ નિયમ નું પાલન નથી થતું તો પૂજા સફળ નથી થતી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment