તલની ચીકી – રેસિપી

ગુજરાતીઓનો લોકપ્રિય તહેવારો માનો એક એટલે ઉત્તરાયણ…….
જેવી ઉત્તરાયણ નજીક આવે એટલે ચીક્કી, લાડુ યાદ આવે…

તો ચાલો આપણે જાણીયે આર્યનથી ભરપૂર સ્વાસ્થ્યવધર્ક તલની ચીક્કી બનાવની રીત..

તલની ચીકી

સામગ્રી

  1. તલ 2 વાટકી
  2. ગોળ 1.5 વાટકી
  3. ઘી ૨ ચમચી

પદ્ધત્તિ

Step 1 : 2 વાટકી તેલ લો અને તેને શેકી નાાંખો.

Step 2 : હવે બીજી કઢાઈમાાં ઘી નાાંખો અને દોઢ ચમચી ગોળ નાાંખો તેને બરાબર હલાવો. જયાં સુધી ગોળ નો રંગ બદલાઈ નહિ ત્યાં સુધી હલાવતા રહો.

Step 3 : હવે તેની અંદર ગરમ કરેલા તલ ઉમેરો.

Step 4 : હવે તેને બરાબર હલાવો જેથી બરાબર મિક્સ થઇ જાય.

Step 5 : હવે પ્લેટફોર્મ અથવા ડિશની અંદર તેલથી ગ્રીસ કરો.

Step 6 : હવે ગોળ અને તલના આ મિશ્રણને પ્લેટફોર્મ અથવા ડિશની અંદર પાથરી દો અને વેલણથી આ મિશ્રણને આકાર આપી દો. અને ચપ્પા થી કટ કરી.

તૈયાર ક્રિપ્સપી soft તલ સાંકડી….

Step 1 : 2 વાટકી તેલ લો અને તેને શેકી નાાંખો.

Step 2 : હવે બીજી કઢાઈમાાં બે ચમચી ઘી નાાંખો અને દોઢ ચમચી ગોળ નાાંખો તેને બરાબર હલાવો. જ્યાં સુધી ગોળ નો રંગ change ના થાઈ ત્યાં સુધી હલાવતા રહો.

Step 3 : હવે તેની અંદર ગરમ કરેલા તલ ઉમેરો.

Step 4 : હવે તેને બરાબર હલાવો જેથી બરાબર મિક્સ થઇ જાય.

Step 5 : હવે પ્લેટફોર્મ અથવા ડિશની અંદર તેલથી ગ્રીસ કરો.

Step 6 : હવે ગોળ અને તલના આ મિશ્રણને પ્લેટફોર્મ અથવા ડિશની અંદર પાથરી દો અને વેલણથી આ મિશ્રણને આકાર આપી દો. અને ચપ્પા થી કટ કરી.

આ થઈ ગઈ તૈયાર આર્યનથી ભરપૂર સ્વાસ્થ્યવધર્ક તલની ચીકી…

આવી અનેક અવનવી વાનગીઓ માટે ગુજરાતી વાનગી પર ક્લિક કરો, જેવી કે મેગીના ભજીયા, રીંગણનો ઓળો અને બીજી ઘણીબધી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!