સવારે ઉઠી ને કરશો આ કામ તો નહીં કરવો પડે મોંઘા બ્યુટિ પ્રોડક્ટસ નો ઉપયોગ.. ચહેરો રહેશે ચમકતો..

હેલ્થી અને ગલોઇન્ગ સ્કીન ની ચાહત દરેક ને હોય છે. પછી ભલે એ છોકરી હોય કે છોકરો. તેની માટે લોકો ઘણું જતન પણ કરે છે. મોંઘા થી મોંઘા બ્યુટિ પ્રોડક્ટસ વાપરે છે. પણ જો સ્કીન અંદર થી સાફ, સુંદર નહીં હોય તો કેમિકલ વાળા પ્રોડક્ટસ બેકાર છે. એવા માં એ જરુરી છે કે ત્વચા ને ખીલ, મૃત અને સુકાયેલી ત્વચા માટે સારી રીતે સ્કીન કેર કરવામાં આવે. રાત ની જેમ સવારે પણ સ્કીન રૂટિન ત્વચા માં જાન લાવી દે છે. તો ચાલો જાણીએ શું છે સ્કીન કેર રૂટિન..

Image Source

ઠંડા પાણી થી મોઢું ધોવું.

Image Source

સવારે ઉઠી ને મોઢા ને ઠંડા પાણી થી ધોવું જોઈએ. જેનાથી રાત ભર સ્કીન માં થયેલા બદલાવ પછી સવારે ડેડ સ્કીન દૂર થઈ જશે.

ક્લીનજર

રાતે જો અગર નાઇટ ક્રીમ લગાવી ને સૂઈ જાવ છો તો સવાર સુધી તેની પર ગંદુ થર જામી જાય છે. એટલે જ સવારે ઉઠતાં ની સાથે જ એક માઇલ્ડ ફેસ વોશ થી ફેસ સાફ કરવો. જો સ્કીન ઓઈલી છે તો એક્સફોલીટીનગ ફેસ વોશ નો ઉપયોગ કરવો. જ્યાં નોર્મલ સ્કીન માટે સામાન્ય ફેસ વોશ જ કાફી છે.

ટોનર

Image Source

કેટલીક મહિલા ઓ ટોનર ને રૂટિન માં સામેલ નથી કરતી. પણ એક સારી કોલીટી નું ટોનર ત્વચા ના પોર્સ ને ખોલે છે. સાથે જ ત્વચા ની ph પણ મેન્ટેન રહે છે. ટોનર ત્વચા થી ડેડ સ્કીન હટાવી ને તેને હાયડ્રેટ કરે છે.

સિરમ

Image Source

એક સારું સિરમ ત્વચા ને રિજુવીનેટ કરે છે. વિટામિન c અને e થી ભરપૂર સિરમ ત્વચા માટે ખૂબ ફાયદાકારક હોય છે. જેનાથી ત્વચા માં ખેચાવ આવે છે. મોઇસ્ચરાઇજર લગાવા પહેલા સિરમ ના કેટલાક ટીપાં ચહેરા પર લગાવા થી ત્વચા ફાઇન લાઇંસ, પિગ્મેંટેશન અને રિનકલ્સ ઓછા થઈ જાય છે. સાથે જ સ્કીન ટાઈટ દેખાય છે. હલકા હાથે સિરમ થી મસાજ કરવા થી ત્વચા ચમકી ઉઠે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment