102 થી 58 કિલો પર આવી ગઈ આ મહિલા, આખરે કઈ રીતે ઘટાડયું આટલું બધું વજન જાણો

આજકાલ વજન વધવાના કારણે અને પેટની ચરબી વધવાને કારણે લોકો પરેશાન રહે છે.  જો એકવાર વજન વધી ગયુ તો તેને ઓછું કરવું ઘણું મુશ્કેલ છે. હાલ મોટેભાગે બધા માણસો ને સ્થૂળતા ને લીધે શરીર મા વજન નો વધારો જોવા મળે જ છે અને આ વધતા વજન ને નિયંત્રિત કરવા માટે માણસો જાત-જાત ના નિત નવા પ્રયોગ કરતા હોય છે. હાલ આમ જો જોવા જઈએ તો મોટેભાગે માણસો કસરત, ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ જેવા ઘણા પ્રયોગો કરવા છતાં પણ જો વજન ઓછુ ન થતું હોય તો તેનું એકમાત્ર કારણ એ જ હોઈ શકે કે તમારી જીવનશૈલી કદાચ ખોટી છે.

દરેક લોકોને દુબળા-પતલા દેખાવવાની આશા હોઈ છે. ખુબ જ વધતું વજન શરીરને ઘણું નુકસાન પહોચાડી શકે છે. વધારે પડતા મોટાપાથી લુક ખરાબ થઈ જાય છે, અને તે ઘણી બીમારીઓનું જડ પણ છે. વજન ઓછું કરવા માટે લોકો શું-શું નથી કરતા. જીમમાં પૈસા બગડવાથી લઈ ખાવા પીવા માં વિવિધ પ્રકારના બદલાવ કર્યા બાદ પણ મોટાભાગ ના લોકોનું વજન ઓછું થતું નથી.

જો તમે પણ લાખ કોશિશો ઉપરાંત પણ તમારું વજન ઓછું નથી કરી શકતા તો તમને મુંબઈની રહેતી જાહ્નવી થી પ્રેરણા લેવાની જરૂર છે. 34 વર્ષની જાહ્નવી નું વજન 102 કિલો હતું. તેની કડી મહેનત અને દ્રઢ આત્મવિશ્વાસથી તેમણે 44 કિલો વજન ઘટાડ્યું હતું. જાહ્નવી એ વજન ઓછું કરવા ખુબ જ પરિશ્રમ કર્યો. હાલ તેની મહેનત ફળ લાવી તેણીએ આટલો વજન ઓછો કરી એક મિસાલ કાયમ કરી છે. દુનિયા માટે તેણી એક પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે.

નીચેનો વિડિયો જુવો કેવી રીતે ઘટાડયું વજન

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment