આ ટીવી એક્ટ્રેસે તેની સ્ટાઈલથી મલાઈકા – કરીનાને પરાજિત કરી, જેણે હિંમત સાથે બોલ્ડનેસ બનાવ્યું.

Image Source

જ્યારે પણ વાત સ્ટાઈલની આવે છે ત્યારે મલાઈકા અરોરા અથવા કરીના કપૂર ખાન જેવી અભિનેત્રીઓ બાજી મારી જાય છે, ઘણીબધી છોકરીઓ સ્ટાઈલની બાબતે બોલીવુડ અભિનેત્રીને જ અનુસરે છે. હવે તેમાં પણ કોઈ શંકા નથી કે સ્ટાઈલની બાબતે, બી ટાઉન સુંદરીઓ મોટા મોટાને માત આપી દે છે પરંતુ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક એવી ટીવી અભિનેત્રીની ફોટો વાયરલ થઈ રહી છે જેને જોઈ તમે મલાઈકા અરોરા અને કરીનાને પણ ભૂલી જશો.

Image Source

શ્રદ્ધા આર્યા એ મચાવ્યો ધમાલ:

શ્રદ્ધા આર્યા જે લોકોની પસંદીદા ટીવી અભિનેત્રી છે. શ્રદ્ધા અભિનયમાં નંબર વન છે જ સાથેજ હાલના દિવસોમાં તે તેના ફોટાથી  પણ સોશિયલ મીડિયા પર ઘણી ધમાલ મચાવી રહી છે. અમે જે વાયરલ ફોટાની વાત કરી રહ્યા છીએ તેમાં શ્રદ્ધા બોલ્ડ બ્લેક કટ આઉટફિટમાં જોવા મળી રહી છે. તેની સાથે શ્રદ્ધાએ બ્લેક હાઈ બુટ પહેર્યું છે. વાળ ખુલ્લા રાખવાને બદલે અભિનેત્રીએ હેર સ્ટાઈલ માટે બન પસંદ કર્યું અને તેમાં તે ખૂબ જ પરફેક્ટ લાગી રહી છે.

Image Source

ન્યૂડ મેકઅપમાં પણ કમાલ દેખાવા લાગી:

શ્રદ્ધાએ તેના લુકને વધારે ક્લાસી લુક આપવા માટે તેના આઉટફિટની ઉપર શર્ટ પેહર્યો છે. વાત મેકઅપની કરીએ તો અભિનેત્રીએ સાદો ન્યૂડ મેકઅપ કર્યો છે પરંતુ આ સાદા લૂકમાં પણ અભિનેત્રી કમાલ રહી છે. તેની સાથેજ શ્રદ્ધાનું હેન્ડબેગ પણ ખૂબ ચર્ચામાં આવી રહ્યું છે.

Image Source

શ્રદ્ધા તેના બોલ્ડ અને શાનદાર લુક માટે જાણીતી છે:

હવે ભાઈ આ પહેલીવાર નથી કે શ્રદ્ધા એ ઇન્ટરનેટ પર ધમાલ મચાવ્યો હોય પરંતુ આ પહેલા પણ તે તેના આઉટફિટને કારણે ઘણીવાર ધમાલ મચાવી ચૂકી છે. તો ચાલો તમને શ્રદ્ધાના કેટલાક શાનદાર લુક બતાવીએ જેનાથી તમને પણ ઘણાબધા આઈડિયા મળી શકે છે.

Image Source

શાનદાર લુક માટે તમે પણ શ્રદ્ધાના ડ્રેસમાંથી આઈડિયા લઈ શકો છો:

Image Source

  • જો તમે ક્યાંય ફરવા જઈ રહ્યા છો તો શ્રદ્ધાનો આ પીળો ડ્રેસ અજમાવી શકો છો.

Image Source

  • કેઝયુઅલ લુક માટે તમે શિયાળામાં જીન્સ સાથે સિમ્પલ બ્લેક ટીશર્ટ પહેરી શકો છો.

Image Source

  • ફ્લોરલના દિવાના છો તો શ્રદ્ધાની આ ડ્રેસ ઉત્તમ રહેશે.

Image Source

  • એનિમલ પ્રિન્ટની સાથે પણ સિમ્પલ ટીશર્ટ અજમાવી શકો છો.

Image Source

  • શર્ટને ક્લાસી લુક આપવા માટે શ્રદ્ધાનો આ આઇડિયા કમાલ રહેશે.

Image Source

  • શોર્ટ ડ્રેસ ને હાઈ બેલ્ટ સાથે પહેરો.

Image Source

  • જો તમે ડેનિમ પસંદ કરો છો તો શ્રદ્ધાનો આ લુક પણ પરફેકટ રહેશે.

Image Source

  • ઓલઓવર બ્લેક લુક માટે શોર્ટ્સની સાથે શર્ટ ટ્રાઇ કરો.

તમને શ્રદ્ધાનો ક્યો લુક વધારે પસંદ આવ્યો તે અમને કૉમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહિ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment