આ વસ્તુ થી ચાલુ કરે છે સપના ચોધરી પોતાનો દિવસ, અને દરેક સમય ગ્લો કરે છે તેમની ત્વચા

 

View this post on Instagram

 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary)

સપના ચોધરી ની જેમ દરેક છોકરી ને ગ્લો વાળો ચહેરો ગમતો હોય છે. તો તમે રોજ આ કામ કરી શકો છો.

ખૂબસૂરત દેખાવા માંટે ઘણા બધા બ્યુટિ ટ્રીટમેન્ટ્સ કે બહુ બધા સમાન ની પણ જરૂર નથી. આ વાત સપના ચોધરી ના નૈસર્ગિક સુંદરતા થી સાફ નજર થાય છે. સપના પોતાની ખૂબસૂરતી માંટે પ્રાકૃતિક વસ્તુ ઓ નો જ ઉપયોગ કરે છે. તે વધુ કોસ્મેટિક વસ્તુ ઓ ઉપયોગ નથી કરતી એવું જાણવામાં આવ્યું છે. ચાલો જાણીએ તેની ખૂબસૂરતી નો રાજ શું છે. અને કેવી રીતે તે ખીલી-ખીલી દેખાય છે.

સપના ના ચહેરા નો ચાર્મ

 

View this post on Instagram

 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary)

હરિયાણ્વી ડાંસર સપના ચોધરી ને કોણ નથી ઓળખાતું. તેમની પ્રસિદ્ધિ એ તેમને બિગ બોસ સુધી પહોંચાડ્યાં. અને તેમણે નેશનલ લેવલ સુધી ઓળખાણ બનાવી. સપના ચોધરી પોતાના એક બાળક ની જવાબદારી પણ ઉઠાવી રહી છે. પણ તેમના ચહેરા ના ચાર્મ અને ખૂબસૂરતી માં કોઈ કમી નથી. જો કે તે એટલી વ્યસ્ત છે  કે તે પોતાના માંટે ટાઇમ નથી કાઢી શકતી.

સપના ની સુંદરતા નો રાજ

 

View this post on Instagram

 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary)

ઘણા સમય પહેલા એક વેબસાઇટને આપવા માં આવેલ ઇન્ટરવ્યૂ માં સપના ચોધરી એ કહ્યું કે પોતાની સુંદરતા અને ત્વચા ની માસુમિયત ને બનાવી રાખવા માંટે એક દેશી નુસખો અપનાવે છે. અને તેની સાથે જ પોતાના દિવસ ની શરૂઆત કરે છે.

આ છે સપના નો દેશી અંદાજ

 

View this post on Instagram

 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary)

સપના પોતાના દિવસ ની શરૂઆત લીંબુ પાણી થી કરે છે. તેમનું કહેવું છે કે ત્વચા ને સુંદર બનાવી રાખવા માંટે ફક્ત બહાર થી જ નહીં પણ અંદર થી પણ તેની સફાઇ કરવી જરુરી છે. આ કામ લીંબુ પાણી ઘણી સારી રીતે કરે છે.

આ રીતે કામ કરે છે લીંબુ પાણી

Image source

લીંબુ પાણી શરીર ને ડિટોક્સ કરવાનું કામ કરે છે. એટલે કે શરીર થી જેરિલા પદાર્થ ને બહાર કાઢવાનું કામ કરે છે. આ બધા જ પદાર્થ શરીર ની અંદર ની કોશિકાઓ ને નુકશાન પહોંચાડે છે. જેનાથી ત્વચા ની બહાર ની ચમક ફીકી પડે છે.

ઉમર અને પ્રદૂષણ ની અસર કરે છે ઓછી

Image source

લીંબુ થી સાયટ્રિક એસિડ અને વિટામિન સી ની પ્રાપ્તિ થાય છે. પાણી થી ઓક્સિજન અને હાયડ્રેશન મળે છે. આ બધી વસ્તુ ઓ ભેગી થઈ ને ડેમેજ ત્વચા ની કોશિકાઓ રીપેર કરે છે. તેની અસર સપના ના ચહેરા પર દેખાય છે.

સપના નું કહેવું છે કે ત્વચા ને પોષણ એ જ સમયે મળવું જોઈએ જ્યારે તેને વધુ જરુરી છે. જેવી રીતે ટ્રાવેલિંગ પછી આરામ ની જરૂર છે તેવી જ રીતે ત્વચા ને સફાઇ ની જરૂર પડે છે. જેથી તેના પર ની માટી દૂર થઈ શકે.

સપના કરે છે આ કામ

 

View this post on Instagram

 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary)

કૅન્સર્ટ અને શો માંટે સપના ને ટ્રાવેલિંગ કરવું પડે છે. તેમની ત્વચા થાકેલી અને બેજાન ન લાગે તે માંટે તે ટોનિગ અને મોઈશ્ચરાઈજર કરે છે.

તડકા માં અને પોલ્યુશન માં કરે છે આ કામ

Image source

ક્યાંય પણ વધુ તડકો કે પોલ્યુશન નો સામનો કરવો પડે તો તે પોતાના ફેસ ને કોટન ના કપડાં થી ઢાંકે છે. જેથી ત્વચા ને નુકશાન ન થાય.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment