દુલ્હનના પહેરવેશ માં સના ખાનના લગ્નના ફોટા સામે આવ્યા, તે જોઈને પ્રિન્સ નરૂલાની પત્નીએ આ રીતે પ્રતિક્રિયા આપી

Image source

બોલીવુડ અભિનેત્રી સના ખાને તેના લગ્નનો પહેલો ફોટો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યો. તે ફોટામાં સના લાલ રંગના લહેંગા મા જોવા મળી રહી છે તેમજ તેના પતિ મુફ્તી અનસ સૈયદ પણ તેની સાથે છે. મુફ્તી અનસ એક મુસ્લિમ ધર્મગુરુ છે જે ગુજરાતના રહેનારા છે. તેની પહેલા શનિવારના દિવસે બંનેની એક ફોટો પણ વાયરલ થઈ હતી, જેમા સના ખાન તેના પતિ સાથે સફેદ કલરની ડ્રેસમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ છીએ કે સના ખાન અને અનસ સૈયદે 21 નવેમ્બરના લગ્ન કર્યા હતા.

સના ખાને ઈન્સ્ટાગ્રામ પર તેના પતિ સાથે ફોટો શેર કર્યો છે. ફોટામાં અનસ સફેદ કલરની શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. તેમજ સના ખાન લાલ કલરના જોડામાં બ્રાઇડલ લૂકમાં બેઠી છે. અભિનેત્રીએ આ પોસ્ટ શેર કરતા લખ્યું છે કે “અલ્લાહ માટે એક બીજાને પ્રેમ કર્યો, અલ્લાહ માટે લગ્ન કરી લીધા, આ દુનિયામાં અલ્લાહ અમને સાથે રાખે અને સ્વર્ગમાં ફરીવાર મળાવે.””

 

View this post on Instagram

 

A post shared by Sayied Sana Khan (@sanakhaan21)

સના ખાને લગ્ન પછી તરત જ તેના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નામ બદલીને સૈયદ સના ખાન કરી દીધું. સના ખાને તેવુ એટલે કર્યું છે કેમકે તેના પતિનુ નામ અનસ સૈયદ છે. મીડિયા રિપોર્ટ અનુસાર તો સનાના પતિ ધંધાથી મૌલાના છે. તાજેતરમાં જ સનાના લગ્નનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમા સના તેના પતિ અનસ ખાનનો હાથ પકડીને દાદર થી નીચે ઉતરી રહી છે. અને બીજા વીડિયોમાં બંને એક બીજાનો હાથ પકડીને કેક કાપતા જોવા મળ્યા છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment