આ ધનતેરસ ના પર્વ પર સર્જાય રહ્યો છે દુર્લભ સંયોગ, આ છ રાશિજાતકોની બદલાઈ જશે આ ભાગ્યરેખા.

image source

આજે આ લેખમા અમે તમને છ ભાગ્યશાળી રાશિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના ભાગ્યની રેખા આ ધનતેરસ ના પાવન અને પવિત્ર પર્વ પર બદલાશે. શુક્રવારે ધનતેરસ ના પર્વ પર એક એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે કે, આ છ રાશિના જાતકો ભાગ્યશાળી થશે. આ ધનતેરસ પર તેમને સૌથી વધુ ખુશી મળશે. આવનારો સમય તમારા માટે ખુશીઓથી ભરપૂર રહેશે. આ વખતે ધનતેરસ તમારા માટે વિશેષ રહેશે. ચાલો આપણે તે છ ભાગ્યશાળી રાશીઓ વિશે માહિતી મેળવીએ.

મેષ અને તુલા રાશિ :

આ રાશીઓ સાથે સંકળાયેલ જાતકો માટે આવનાર સમય વિશેષ લાભદાયી સાબિત થશે. સ્વાસ્થ્ય બરાબર રહેશે. જરૂરી ખર્ચ પણ થશે. કાર્યક્ષેત્રમા આવનાર અનેકવિધ સમસ્યાને તમે દૂર કરી શકો છો. તમને કોઈ મોટા કામમાં સફળતા મળવાની અપેક્ષા છે. કોઈ પ્રિય વ્યક્તિને મળવાની તક મળશે. બેરોજગાર લોકોને નોકરી મેળવવા માટે શુભ અવસર મળશે પરંતુ, તેઓએ વધુ મહેનત કરવી પડશે.

કર્ક અને કન્યા રાશિ :

આ રાશિ સાથે સંકળાયેલ લોકો માટે આવનાર સમય વિશેષ ફળદાયી સાબિત થશે. આવનાર સમયમા તમને ઘણી મોટી ખુશી મળશે. આ શુભ પર્વના દિવસે ચાંદી નો સિક્કો ખરીદવો એ તમારા માટે શુભ રહેશે. તમે તમારા પરિવાર અને મિત્રો સાથે યાત્રા પર જવાનુ વિચારી શકો છો. આર્થિક સ્થિતિ મજબુત રહેશે. જીવનસાથી સાથેના સંબંધો મજબુત બનશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

સિંહ અને મિથુન રાશી :

આ રાશી સાથે સંકળાયેલ લોકો માટે આવનાર સમય ખુબ જ શુભ સાબિત થશે. લોકો ને નોકરીના ક્ષેત્રમા બઢતી મળી શકે છે. જો તમે ધનતેરસ ના પાવન પર્વ પર સોનાની ખરીદી કરવી તમારા માટે શુભ સાબિત થઇ શકે છે. તમારે નવુ કામ વિચારપૂર્વક કરવાની જરૂર છે. તમે જે કરવા માંગો છો તે કરી શકો છો. સંપત્તિમાં પણ વધારો થવાની સંભાવના છે. આવનાર સમયમા નવું વાહન કે જમીન ખરીદી કરવા અંગે વિચારી શકો છો. આર્થિક સ્થિતિ સામાન્ય  રહેશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment