ઘરમાં માતા લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ પ્રાચીન ઉપાય, મળશે સો ટકા પરિણામ

ધનની પ્રાપ્તિ માટે આપણે અથાગ મહેનત તેમજ પરિશ્રમ કરતા હોઈએ છીએ છતાં પણ ધન બચતું નથી. કેટલીકવાર પૈસાની સારી આવક આવતી હોવા છતાં પણ હાથ ઉપર કઈ રહેતું નથી, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે આટલી મહેનત છતાં કેમ ધન બચતું નથી ? ખરું ને ? માં ને ખુશ કરવા માટે લોકો અનેક પૂજા-અર્ચના કરે છે. જ્યોતિષ અને તંત્ર શાસ્ત્ર માં કેટલીક વસ્તુઓ એવી જણાવી છે જેમને ઘર માં રાખવાથી માં લક્ષ્મી ની કૃપા આપણા બધા પર બની રહે છે.  આજ ની આ પોસ્ટ માં અમે તમને કેટલાક એવા ઉપાયો ના વિશે જણાવીશું જેમને કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થશે અને તેમની કૃપા તમારા પર વરસવા લાગશે. તેથી જે લોકો આર્થીક તંગી થી પસાર થઇ રહ્યા છો અથવા જેમના ઘર માં સુખ-શાંતિ ની કમી છે તે લોકો આ ઉપાય જરૂર કરે.

image source

બાળ ગોપાલની આ તસવીર ઝોળી ભરી દેશે

ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરવા અને સુખ સમૃદ્ધિ મેળવવા ઘરમાં કનૈયાની મૂર્તિ કે તસવીર રાખો જે શુભ ફળ આપશે. શ્રી કૃષ્ણ માખણ ખાતા હોય તેવી તસવીર રાખવાથી અન્નનો ભંડાર છલકાઇ જશે.

image source

સિંદુર છે ખુબજ કામનું

ઘરમાં માતા લક્ષ્‍મીજીની કૃપા મેળવવા માટે સિંદુરનો પ્રયોગ અવશ્ય કરવો. જ્યોતિશ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય પ્રવેશ દ્વારે સ્વસ્તિક કે ગણેશજીને સિંદુર ચડાવો આવું કરવાથી લક્ષ્‍મીજીનો કાયમી વાસ થશે.

image source

આ ફૂલ અને ધતુરો ખુબજ લાભ દેશે

ધનની સમૃદ્ધિ માટે તમે પારિજાત ફુલનું નામ તો સાંભળ્યુ જ હશે આ ફુલ શ્રી કૃષ્ણને ખુબજ પ્રિય છે અને આથી જ આ ફુલને હરસિંગાર ફુલ કહેવામાં આવે છે. આ ફુલને તમે લાલ કપડામાં વિંટાળીને તિજોરીમાં રાખો આનાથી ધન સમૃદ્ધિ આવશે. ધતુરાના ફુલને પૂજામાં રાખો આનાથી સમૃદ્ધિ આવશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *