ડુંગળી ખાવાથી થાય છે આ મોટા-મોટા ફાયદા અને રાખે છે સ્વાસ્થ્ય નું ધ્યાન, જાણો તેની આ 5 ખાસ વાત

Image Source

ભોજન ની સાથે સલાડ માં ડુંગળી નો ઉપયોગ સ્વાદ અને સ્વાસ્થ્ય બંને ના ફાયદા આપે છે. ડુંગળી ખાવાથી ફાયદા તો થાય જ છે પણ સાથે ત્વચા પર લગાવાથી પણ તેના ઘણાં ફાયદા થાય છે.

1.  ગરમી માં ડુંગળી નો ઉપયોગ ફક્ત ખાવા માંટે જ નહીં પરંતુ ત્વચા પર લગાવા માંટે પણ થાય છે. તેનાથી ત્વચા ની ગરમી ઓછી થાય છે અને શરીર નું તાપમાન સંતુલિત રહે છે.

2.  પગ ના તળિયા માં થતી બળતરા થી બચવા માંટે ડુંગળી છીણી ને રગડવા થી પણ ઘણો ફાયદો થાય છે. તે તમને લુ થી પણ બચાવશે.

3.  ત્વચા પર થયેલ ઇન્ફેકશન થી બચવા માંટે ડુંગળી નો રસ અથવા તો છીણેલી ડુંગળી નો ઉપયોગ કરી શકાય છે. અને ત્વચા પર થનાર સંક્રમણ પણ ખતમ થાય છે.

4.  મચ્છર ના કરડવા પર જો તમને ફોલ્લી થાય છે અથવા તો તે ભાગ પર સોજો આવી ને ત્વચા લાલ થાય છે તો તે ભાગ પર ડુંગળી કાપી ને રગડવા થી રાહત મળે છે. ત્વચા ની લાલીમા પણ ઓછી થાય છે.

5.  માથા ની ત્વચા પર ડુંગળી ઘસવા થી ખરી પડેલા વાળ ની જગ્યા પર નવા વાળ આવી શકે છે. આ ઉપરાંત માથા માં જો જૂ થઈ ગઈ હોય તો ડુંગળી ઘસવા થી માથા ની જૂ મરી જાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment